google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણના પુવૅ ધારાસભ્યઅને પૂવૅ પંચાયત મંત્રી રણછોડ ભાઈ દેસાઈ એ ૬૬ વષૅ પૂણૅ કરી ૬૭ મા વષૅ મંગલ પ્રવેશ કર્યો…

Date:

પાટણ તા. ૨૦
ગુજરાત રાજ્યના પૂર્વ મંત્રી અને પાટણના પૂર્વ ધારાસભ્ય અને 108 ના હુલામણા નામ થી જાણીતા રણછોડ ભાઈ દેસાઈ ગુરૂવારના શુભ દિને ૬૬ વર્ષ પૂર્ણ કરી ૬૭ મા વષૅ મા મંગલ પ્રવેશ કરતા પાટણ જિલ્લા અને શહેર ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો તેમજ કાર્યકતૉ દ્રારા શહેરના નવા સર્કિટ હાઉસ ખાતે જન્મદિવસ શુભેચ્છા અભિવાદન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

રણછોડભાઈ દેસાઈ ના જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવવા પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ડો. દશરથજી ઠાકોર, મહામંત્રી ભાવેશભાઈ પટેલ, તાલુકા પ્રમુખ મગનભાઈ પટેલ, મહામંત્રી જલુજી ઠાકોર, પાટણ જિલ્લા બક્ષી પંચ મોરચા ના મંત્રી ગોવિંદ ભાઈ દેસાઈ, પ્રદેશ આગેવાન નંદાજી ઠાકોર, પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર સહિત સરપંચો, ડેલીગેટો, આગેવાનો,કાયૅકરો સહિત પાટણ ના પ્રબુદ્ધ નગરજનોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કેક કાપી,મો મીઠું કરાવી સાલ બુકે થી સન્માન કરી જન્મ દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

રણછોડભાઈ દેસાઈએ પણ પોતાના જન્મદિન પ્રસંગે શુભેચ્છાઓ વ્યક્ત કરનાર પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકરો, સરપંચો, ડેલીગેટો, પ્રદેશ આગેવાનો સહિત પાટણના પ્રબુદ્ધ નગરજનો નો સહ હ્રદય આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભારતભરમાં સૌપ્રથમવાર ઐતિહાસિક નગરી પાટણ ના આંગણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સાંસ્કૃતિક કલારૂપે મહાશ્રદ્ધાંજલિ અર્પતી ‘મહાત્મા ગાંધી ફેસ્ટિવલ’ યોજાશે”…

ભારતભરમાં સૌપ્રથમવાર ઐતિહાસિક નગરી પાટણ ના આંગણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને સાંસ્કૃતિક કલારૂપે મહાશ્રદ્ધાંજલિ અર્પતી ‘મહાત્મા ગાંધી ફેસ્ટિવલ’ યોજાશે”… ~ #369News

જિલ્લા કક્ષાના રમતોત્સવમાં કાંસા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓની રાજ્યકક્ષાએ પસંદગી.

પાટણ તા. 16 હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટી સ્પોર્ટસ ગ્રાઉન્ડ પાટણ ખાતે...

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી.

હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ખાતે એકેડેમિક કાઉન્સિલ ની બેઠક મળી. ~ #369News

પાટણ જિલ્લામાં આવેલ આશ્રયસ્થાનોમાં ICDS વિભાગ દ્વારા સરાહનીય કામગીરી…

ICDS વિભાગ દ્વારા આશ્રયસ્થાનો પર ફળ, સુખડી અને ગરમ...