google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

પાટણ જિલ્લા હોમગાડૅસ કમાન્ડન્ટ સહિત યુનિટ ઓફીસરો અને હોમગાર્ડ્સ સભ્યોએ યોગ દિવસની ઉજવણી કરી..

Date:

પાટણ તા. ૨૧
વિશ્વ યોગ દિવસ નિમિત્તે પાટણ જિલ્લા હોમગાર્ડસ કમાન્ડન્ટ સંજયજી ઠાકોર સહિત પાટણ જીલ્લા ના તમામ યુનિટ ના ઓફિસરો તથા ૪૬૩ હોમગાર્ડ્સ સભ્યો એ વહિવટી તંત્ર તેમજ સ્થાનિક પોલીસ સ્ટેશન સાથે સંકલન કરી યોગ દિવસની ઉજવણી મા સહભાગી બન્યા હતા.

પાટણ જિલ્લાના તમામહોમગાર્ડ્સ યુનિટ ના અધિકારીઓ અને હોમગાર્ડ્સ સભ્યોને ઉપસ્થિત યોગ ગુરૂ દ્રારા વિવિધ આસનો સાથે યોગનું મહત્વ સમજાવી રેગ્યુલર યોગ કરવા અપીલ કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચડાસણા ગામે વિજળી પડવાથી મૃત્યુ પામેલ ખેડૂત અને તેની ભેસ ના વળતર પેટે સરકાર દ્વારા રૂ. 4.30 લાખની સહાય ચુકવવામા આવી..

ચડાસણા ગામે વિજળી પડવાથી મૃત્યુ પામેલ ખેડૂત અને તેની ભેસ ના વળતર પેટે સરકાર દ્વારા રૂ. 4.30 લાખની સહાય ચુકવવામા આવી.. ~ #369News

પાટણનાં મહેમદપુર ગામે વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો..

પાટણનાં મહેમદપુર ગામે વિશ્વ જળ દિવસની ઉજવણી અંતર્ગત જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો.. ~ #369News

સરસ્વતી તાલુકા પચાયત કોંગ્રેસે ગુમાવી ભાજપે ભગવો લહેરાવી સતા હાંસલ કરી..

પ્રમુખ પદે સીતાબેન દેસાઈ અને ઉપપ્રમુખ પદે ઈશ્વરભાઈ દેસાઈ...