google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

15 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પાટણ નગરપાલિકાને નવી ગાડી ની ભેટ મળી..

Date:

પાટણ તા. 3
રાજ્ય સરકાર દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટમાંથી પાટણ નગરપાલિકાને નવી ગાડી ની ભેટ ધરવામાં આવી હોવાનું પાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું.

અંદાજિત રૂપિયા દસ લાખના ખર્ચે રાજ્ય સરકાર દ્વારા 15 માં નાણાપંચની ગ્રાન્ટ માંથી પાટણ નગરપાલિકાને ફાળવેલી નવી ગાડી પાલિકા ખાતે આવી પહોંચતા પાલિકા પ્રમુખ દ્વારા ભૂદેવોના શાસ્ત્રોકત મંત્રોચ્ચાર વચ્ચે કુમકુમ તિલક કરી પૂજા અર્ચના કરવામાં આવી હતી આ પ્રસંગે પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર નીતિન ભાઈ બોટાત સહિત નગર પાલિકા સ્ટાફ અને વાહન શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની બોમ્બે મેટલ પ્રા. શાળામાં અંધ શ્રદ્ધા દુર કરવાનો કાર્યક્રમ યોજાયો.

પાટણ તા. ૧૩પાટણની બોમ્બે મેટલ પ્રાથમિક શાળા ખાતે બુધવારે...

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી રથયાત્રા ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ..

પાટણમાં નિકળનારી ભગવાન શ્રી રામચંદ્રજીની 36 મી રથયાત્રા ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઈ.. ~ #369News

પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચરાજી સ્થિત મોદી ભવન ખાતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું..

પાટણ મોઢ મોદી જ્ઞાતિ સમાજ દ્વારા બહુચરાજી સ્થિત મોદી ભવન ખાતે આનંદના ગરબાનું ભવ્ય આયોજન કરાયું.. ~ #369News