fbpx

નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી સંચાલિતIDM Msc(CA&IT) માં પ્રવેશોત્સવ યોજાયો…

Date:

પાટણ તા૩૦
નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી, મુંબઈ સંચાલિત ચાલુ સાલે શરુ થનારી નવનિર્મિત કોલેજ ડો. ઇન્દુ દયાલ મેશરી ઈન્સ્ટીટ્યુટ ઓફ કમ્પ્યુટર સાયન્સ અને ટેકનોલોજી, પાટણ કોલેજ માં M.Sc. (CA & IT) સેમ-1 ના વિધાર્થીઓનો પ્રવેશોત્સવ મંગળવારના રોજ યોજાવામાં આવેલ હતો

જેમાં સેમેસ્ટર-1 માં એડમીશન લીધેલ કુલ 80 વિધાર્થી ઓ હાજર રહેલા. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે NGES ના CDO પ્રો. જય ધ્રુવે ઉપસ્થિત રહી વિધાર્થીઓને સંસ્થા વતી આવકાર્યા હતા.

તથા M.Sc. (CA & IT) માં પ્રવેશથી ભવિષ્યમાં રહેલી ઉજ્જવળ તકો વિષે વિધાર્થીઓને માહિત
ગાર કરેલ.કાર્યક્રમમાં કેમ્પસની ભગીની સંસ્થાના આચાર્યો તથા વાલીગણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રવેશ લેનારા દરેક વિધાર્થીઓને કેમ્પસના એક્ઝીક્યુટીવ ડાયરેક્ટર ડો. જે. એચ. પંચોલીએ શુભાશિષ પાઠવ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

રાષ્ટ્રીય કક્ષાએ પાટણના શિક્ષકોનું સન્માન કરાયું..

રાષ્ટ્રીય કક્ષાએ પાટણના શિક્ષકોનું સન્માન કરાયું.. ~ #369News

પાટણની રામકૃપા સોસાયટીમાં છોકરી ભગાડવાની બાબતે પડોશીઓ બાખડયા..

બન્ને પક્ષે સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ...

પાટણમાં સ્વ સહાય જૂથની બહેનો માટે ગૃહઉદ્યોગ બનાવટની તાલીમનું આયોજન કરાયું..

પાટણમાં સ્વ સહાય જૂથની બહેનો માટે ગૃહઉદ્યોગ બનાવટની તાલીમનું આયોજન કરાયું.. ~ #369News