fbpx

anhilwadnews

4199 POSTS

Exclusive articles:

પાટણ ની ઓક્સફર્ડ ઇંગ્લિશ સ્કૂલનું ધોરણ 10-12 સાયન્સ – કોમર્સનું 100% પરિણામ…

પાટણ તા. ૧૩પાટણ ની સૌપ્રથમ સી.બી.એસ.ઈ. માન્યતા પ્રાપ્ત ઓકસફર્ડ ઈગ્લીશ મિડિયમ સ્કૂલ ના ધોરણ 10 તથા 12 સાયન્સ - કોમર્સના તમામ વિધાર્થીઓ પાસ થતાં...

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણ માર્કેટ યાર્ડ ના ચેરમેન દ્વારા વેપારી અને ખેડૂતોને અપીલ કરાઈ..

પાટણ તા. 13આગામી એક સપ્તાહ દરમિયાન કમોસમી વરસાદની હવામાન વિભાગની આગાહીના પગલે અગમ ચેતીના ભાગરૂપે પાટણ માર્કેટ યાર્ડના ચેરમેન સ્નેહલ પટેલ દ્વારા માર્કેટ યાર્ડમાં...

યુનિવર્સિટી સંલગ્ન કોલેજમાં શૈક્ષણિક વર્ષ 24 – 25 માટે યુજી, પીજી અને પીએચડી મા પ્રવેશ માટે સરકાર દ્વારા GCAS પોટૅલ શરૂ કરાયુ…

આગામી તા.16 મેં થી GCAS પોટૅલ પરથી પ્રવેશ ફોમૅ ભરવાની પ્રક્રિયા શરૂ કરાશે.. પાટણ તા. 13હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિસંલગ્ન કોલેજમાં ચાલુ શૈક્ષણિક વર્ષ 2024- 25 માટે UG...

સમગ્ર ગુજરાતમાં પ્રથમ આવનાર પાટણના ધમૅ બારોટે આઈઆઈટી મા પોતાની કારકિર્દી બનાવવાની તમન્ના વ્યકત કરી..

નિયમિત અને એકાગ્રતા સાથે ના અભ્યાસ અને વાંચન થી સફળતા મેળવી શકાય છે : ધમૅ બારોટ.. પાટણ તા. 13વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન, ભારતીય સંસ્કાર નિકેતન...

રાધનપુર શહેરમાં પાણીનો કેરબો રાખવા મામલે બે લારી ધારકો બાખડતા 6 ઇસમો સામે ફરિયાદ…

પાટણ તા. ૧૩પાટણ જિલ્લાના રાધનપુરમાં ખાણી પીણી નાસ્તાની લારી પર પાણીનો કેરબો રાખવા બાબતે થયેલી બોલાચાલી બાદ થયેલી મારામારી મા પોલીસ દફતરે સામ સામે...

Breaking

પાટણ શહેરમાં વરસાદમા ધોવાણ થયેલા માર્ગોનું પાલિકા તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે સમારકામ હાથ ધરાયું..

રેલ્વે ગરનાળા પાસેના સમારકામની કામગીરીનું શહેર ભાજપ પ્રમુખ, પાલિકા...
spot_imgspot_img