GUJARAT
રોટરી ક્લબ ઓફ પાટણે નેશન બિલ્ડર એવોર્ડ થી પાટણના ૧૦ શ્રેષ્ઠશિક્ષકોને સન્માનિત કયૉ…
શિક્ષણ સાથે સંસ્કાર આપવાનું ભૂલી જનાર વડીલો ને વૃદ્ધા અવસ્થામાં ઘરડા ઘરમાં રહેવાની સાથે દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવો પડે છે : પિયુષ આચાર્ય..પાટણ: તા.૨૪રોટરી...
સિદ્ધપુર શહેર મધ્ય માંથી પસાર થતાં અને બેફામ દોડતા રેતીના ડમ્પરો રોકવા સમસ્યા નિવારણ મંચની માંગ…
રજૂઆતના પગલે જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા કાર્યવાહી કરવા પરિપત્ર કરાયો..પાટણ તા. ૨૪સિદ્ધપુર શહેર એ ઐતિહાસિક સરસ્વતી નદીના કિનારે વસેલું શહેર છે જ્યાં વર્ષે દહાડે ખૂબ...
જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો…
પાટણ તા. ૨૪પાટણ જિલ્લા સેવાસદન ખાતે જિલ્લા કલેકટર અરવિંદ વિજયનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાયો હતો. જિલ્લા માંથી આવેલા અરજદારોએ પોતાની...
પાટણની શેઠ એમ. એન. હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ કલા ઉત્સવમાં ઝળક્યા.
હાઇસ્કુલ ની વિદ્યાર્થીની એકપાત્રીય અભિનયમાં ઝોન કક્ષાએ જવા માટે પસંદગી પામી.પાટણ તા. ૨૪શિક્ષણ અને શિક્ષણેત્તર પ્રવૃતિઓ માં અગ્રેસર એવી ઉત્તર ગુજરાત યુવક મંડળ સંચાલિત...
વર્લ્ડ હેરિટેજ રાણકી વાવ રોડ પર રેતી ભરીને બેફામ દોડતા ટર્બાઓને બંધ કરવા માંગ ઉઠી..
કોર્પોરેટર મનોજ પટેલની આગેવાની હેઠળ રહીશોએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું…પાટણ તા. ૨૩વર્લ્ડ હેરિટેજ રાણકીવાવ રોડ પર રેતી ભરીને બેફામ દોડતા ટર્બાઓને બંધ કરાવવાની માંગ સાથેવિસ્તારના...