fbpx

ઉત્તર ગુજરાત

પાટણના બાલીસણા બબાસણા માર્ગ પરની કેનાલના બોરી બંધ માથી બબાસણા ના યુવાનની લાશ મળી..

પાટણ તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર સહિત બાલીસણા પોલીસ ઘટના સ્થળે પહોંચી… પાટણ તા. ૪પાટણ તાલુકાના બાલીસણા-બબાસણા ગામ વચ્ચે થી પસાર થતી સુજલામ સુફલામની કેનાલમાં...

પાટણ પાલિકા પ્રમુખ દ્વારા કરાયેલ વોડૅ ઇન્સ્પેક્ટરોની બદલી ના હુકમ ને અટકાવવા શાસક પક્ષના જ સેવકોએ બાયો ચડાવી..

સતાધારી પક્ષના નગરસેવકો ના અંદરો અંદર ના વિખવાદ ને લઇ પ્રાથમિક સુવિધાથી વંચિત રહેતા શહેરીજનો.. પાટણ તા. ૩ભાજપ શાસિત પાટણ નગરપાલિકાના શાસક પક્ષના ચૂંટાયેલા કોર્પોરેટરોના...

પાનપાની આગામી ચુંટણીમાં 27℅ બેઠકો પછાત વર્ગ માટે અનામત ફાળવાઈ..

પાટણ તા. ૩પાટણ નગર પાલિકા ની વર્તમાન ર્ટમ વર્ષ 25 -26 માં પુણૅ થયા બાદ તે પછી યોજાનારી શહેર ના 11 વોડૅના 44 સદસ્યો...

હેમચંદ્રાચાર્ય ઉ.ગુ.યુનિ.ની વેબસાઇટ અપડેટ કરવાનો પ્રોજેક્ટ શરૂ કરાયો..

આગામી છ મહિનામાં આ પ્રોજેકટ પૂર્ણ થશે તેવી કુલપતિએ શકયતાઓ વ્યકત કરી.. પાટણ તા. ૩હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ દ્રારા યુનિવર્સિટીની વેબસાઈટ અપડેટ કરવાની દિશામાં...

ધારપુર ની જી. એમ. ઈઆર. એસ. હોસ્પિટલ ને આઇ બેન્ક ની મંજૂરી મળી..

પાટણ તા. ૩પાટણ સમીપ આવેલ ધારપુર ની જી. એમ. ઈ. આર. એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.પારૂલબેન શર્મા તથા આઇ વિભાગ ના એચ. ઓ. ડી. ડો. સોનલબેન...

Popular

Subscribe