fbpx

પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી ના સુપુત્ર ચિ. અક્ષય મહેશ્વરી એ વિદેશ માં ડોકટર નો અભ્યાસ પૂર્ણ કર્યો..

Date:

પાટણ તા. 8
પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી ના સુપુત્ર ચિ. અક્ષય મહેશ્વરી ડોકટરેટ ના ઉચ્ચ અભ્યાસ અર્થે સાત સમુંદર પાર જયોર્જિયા ( યુરોપ ) માં સ્થાયી બની ડોકટર નો અભ્યાસ પૂર્ણ કરી અક્ષય કિશોરભાઈ મહેશ્વરી માંથી ડોકટર અક્ષય કિશોર ભાઈ મહેશ્વરી બનવા બદલ પરિવારજ નો સહિત સગા સંબંધી અને સ્નેહીજ નો એ ખુશી વ્યક્ત કરી ડો અક્ષય મહેશ્વરી ને અભિનંદન પાઠવી મેડિકલ ક્ષેત્રમાં પ્રગતિ ના સોપાન સર કરે તેવી શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના વસાવાડા ગેટ નજીક ના જર્જરિત મકાનની દિવાલ મોડી રાત્રે ધરાશાયી બનતાં ગૌમાતા દટાયા..

પાટણ ના વસાવાડા ગેટ નજીક ના જર્જરિત મકાનની દિવાલ મોડી રાત્રે ધરાશાયી બનતાં ગૌમાતા દટાયા.. ~ #369News