fbpx

પાટણમાં દરિદ્રનારાયણની નિસ્વાર્થ ભાવે સેવા કરતી માનવસેવા ગ્રુપની સેવા ને સિનિયર સિટીઝન કાઉન્સિલ પરિવારેબિરદાવી..

Date:

માનવસેવા ગ્રુપના સેવા ભાવી યુવાનોને સિનિયર સિટીઝનો એ સાલ,બુકે આપી સન્માનિત કર્યા .

પાટણ તા.10
પાટણમાં દરિદ્ર નારાયણની નિસ્વાર્થ ભાવે દર રવિવારે સેવા કરતી માનવ સેવા ગ્રુપની સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખીને રવિવારના રોજ પાટણ શહેરના કનસડા દરવાજા નજીક આવેલા સિનિયર સિટીઝન હોલ ખાતે સિનિયર સિટીઝન કાઉન્સિલના આયોજિત કાર્યક્રમમાં માનવસેવા ગ્રુપના સેવાભાવી યુવાનોની સેવાને બીરદાવાનો પ્રશંસનીય કાર્યક્રમ સીનીયર સીટીઝન કાઉન્સિલ પરિવાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ પરિવાર દ્વારા માનવસેવા ગ્રુપના સેવાભાવી યુવાનોની દર રવિવારે કરાતી દરિદ્ર નારાયણની સેવાને સરાહનીય લેખાવી આવા સેવાકીય પ્રવૃતિ કરતા યુવાનો દ્વારા રવિવારના રજાના દિવસ નો સદઉપયોગ કરવાની પ્રવૃત્તિને મુક્તમને પ્રશંસા કરી માનવસેવા ગ્રુપ ના સેવાભાવી યુવાનોની ટીમને સાલ અને બુકેથી સન્માનિત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.

માનવસેવા ગ્રુપની સેવા ને પ્રોત્સાહિત કરવા બદલ માનવસેવા ગ્રુપના સતિષ સ્વામી દ્વારા સીનીયર સીટીઝન કાઉન્સિલ પરિવારના વડીલોના આશીર્વાદ મેળવી અવિરત પણે માનવસેવા ગ્રુપ દ્વારા આવા દરિદ્ર નારાયણની સેવા કરવાની પરમ કૃપાળુ પરમાત્મા શક્તિ આપે તેવી આશા સાથે વડીલોના આશીર્વાદ મેળવી ધન્યતાઓ અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

સોજીત્રા ગામના 42 લેઉવા પાટીદાર સોજીત્રા પરિવાર દ્વારા પર્યાવરણના જતનની ભાવનાને ઉજાગર કરી..

સોજીત્રા ગામના 42 લેઉવા પાટીદાર સોજીત્રા પરિવાર દ્વારા પર્યાવરણના જતનની ભાવનાને ઉજાગર કરી.. ~ #369News

અંગનું દાન મહાન છે, આનાથી મોટું દાન બીજું કોઈ હોઈ શકે નહીં.

જિલ્લામાં અંગદાન પ્રવૃત્તિના સંકલ્પ પત્ર સાથે અંગદાન માટે પહેલ...

સમી વરાણા માગૅ પર ટેલર ની પાછળ ટેલર ટકરાતા ચાલક ઘવાયો..

ઈજાગ્રસ્ત ને સમી 107 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં...

યજમાન પરિવાર દ્વારા પોતાના નિવાસ્થાને ભગવાન જગન્નાથજી નું ભવ્યાતિભવ્ય મામેરુ પાથરવામાં આવ્યું..

ભગવાન જગન્નાથજીના મામેરા ને લોક દર્શનાર્થે આવતીકાલે સવારથી સાંજ...