google.com, pub-6060226431668791, DIRECT, f08c47fec0942fa0

ધારપુર મેડિકલ કોલેજનાએમબીબીએસ ના 120 વિદ્યાર્થી ઓ નો પદવી દાન સમારોહ યોજાયો..

Date:

સારા ડોક્ટરની સાથે સાથે સારા વ્યક્તિ પણ બની નામના પ્રાપ્ત કરે તેવી શુભેચ્છા ઓ પાઠવાય..

પાટણ તા. 25
પાટણ ધારપુર મેડિકલ કોલેજના 2017ના એમબીબીએસ ના 120 વિદ્યાર્થીઓનો પદવીદાન સમારોહ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કન્વેસન ખાતે યોજાયો હતો. જેમાં વિદ્યાર્થી ઓને મહેમાનો ના હસ્તે પદવી એનાયત કરવામાં આવી હતી.પાટણ માં આવેલી ધારપુર મેડિકલ કોલેજ માં 2017 થી એમબીબીએસ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઓનો એમ બી બી એસ નો અભ્યાસ પુણૅ થતા બુધવારે હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કન્વેસન હોલ ખાતે પદવીદાન સમારોહ યોજાયો હતો. 120 એમ બી બી એસ ના વિદ્યાર્થીઓને ઉપસ્થિત મહેમાનો ના હસ્તે ડોક્ટરેટ ની પદવી એનાયત કરવામાં આવી હતી.

આ પ્રસંગે ધારપુર મેડિકલ કોલેજ ના ડિન ડો હાર્દિક શાહે જણાવ્યું હતું કે ધારપુર એમ બી બી એસ ના છેલ્લા વર્ષ માં અભ્યાસ પૂર્ણ કરી હોસ્પિટલ માં ઇન્ટરસીપ પુરી કરી પાસ થયેલ વિદ્યાર્થીઓનો પદવી દાન સમારોહ યોજાયો હતો.120 વિદ્યાર્થીઓનો અભ્યાસ પૂર્ણ થતાં તેમની ગ્રેજ્યુએશન સેરેમની આયોજિત કરવામાં આવી છે.ભવિષ્ય માં આજ ડોકટર સમાજ માં જઈ પેશન્ટ, દર્દીઓને, સામાજિક સંસ્થાઓમાં સેવા પૂરી પાડશે.વધુ માં જણાવ્યું હતું કે એક ડોક્ટર થવાથી ઈમેજ નથી સારા વ્યક્તિ થાઉં એ પણ જરૂરી છે.અમે પણ અભ્યાસ દરમ્યાન આ મેસેજ આપતા હોય છે.

ધારપુર મેડિકલ કોલેજ ના પદવી દાન સમોરોહ માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના કાર્યકારી કુલપતિ ડો. રોહિત દેસાઈ,ધારપુર મેડિકલ કોલેજ ના ડિન ડો હાર્દિક શાહ,ધારપુર હોસ્પિટલ ના સુપ્રિટેન્ડન્ટ ડો પારુલ શર્મા, ડો હિતેશ ગોસાઈ, ડો વિપુલ સહિત મેડીકલ કોલેજ સ્ટાફ અને એમબીબીએસ ના વિદ્યાર્થીઓ અને વાલી ઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

કે સી પટેલ નો ગુજરાત પ્રદેશકાર્યાલય સંચાલન સમિતિ માં સમાવેશ કરાયો..

કે સી પટેલ નો ગુજરાત પ્રદેશ કાર્યાલય સંચાલન સમિતિમાં સમાવેશ કરાયો.. ~ #369News

ઔધોગિક તાલીમ સંસ્થા સિધ્ધપુર ખાતે સમર સ્કીલ વર્કશોપની શરૂઆત કરાવતા કેબિનેટ મંત્રી..

ઔધોગિક તાલીમ સંસ્થા સિધ્ધપુર ખાતે સમર સ્કીલ વર્કશોપની શરૂઆત કરાવતા કેબિનેટ મંત્રી.. ~ #369News

ગુજરાતમાં આઈપીએસની બદલીઓને લઈને તૈયારીઓ, મોટાપાયે બદલીઓ થાય તેવી શક્યતા

ગુજરાતમાં આઈપીએસની બદલીઓને લઈને તૈયારીઓ, મોટાપાયે બદલીઓ થાય તેવી શક્યતા ~ #369News

ચાલું વર્ષે સરકાર 7 હજાર પદો પર ભરતી કરશે, પોલીસ વિભાગ માં મોટી જગ્યાઓ છે ખાલી

ચાલું વર્ષે સરકાર 7 હજાર પદો પર ભરતી કરશે, પોલીસ વિભાગ માં મોટી જગ્યાઓ છે ખાલી ~ #369News