fbpx

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર, જાણો શું આવ્યું પરીણામ, કયા જિલ્લાના વિદ્યાર્થી ઓએ મારી બાજી

Date:

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર કરવા માં આવ્યું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહ નું 66 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ ઓન લાઈન પોતાનું પરીણામ મેળવી રહ્યા છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સારો એવો ગ્રેડ હાંસલ કરતા તેમની ખુશી પણ વ્યક્ત થઈ હતી.

ધોરણ 12નું સાયન્સનું પરીણામ જાહેર કરવા માં આવ્યું છે. આ વખતે વિજ્ઞાન પ્રવાહ નું 66 ટકા પરિણામ આવ્યું છે. વિદ્યાર્થીઓ ઓન લાઈન પોતાનું પરીણામ મેળવી રહ્યા છે. ત્યારે કેટલાક વિદ્યાર્થીઓએ સારો એવો ગ્રેડ હાંસલ કરતા તેમની ખુશી પણ વ્યક્ત થઈ હતી.

રે A ગ્રુપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ગુજરાતનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. અંગ્રેજી માધ્યમનું પરિણામ 67.18 ટકા જાહેર થયું છે. જ્યારે ગુજરાતી માધ્યમનું પરિણામ 65.32 ટકા જાહેર થયું છે. જ્યારે A ગ્રુપના ઉમેદવારોનું 72.27 ટકા પરિણામ આવ્યું છે.

બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 61.71 ટકા

બી ગ્રુપના ઉમેદવારોનું પરિણામ 61.71 ટકા આવ્યું છે. આ ઉપરાંત એબી ગ્રુપ ના ઉમેદવારો નું 58.62 ટકા પરિણામ જાહેર થયું છે. આમ ઓવરઓલ પરીણામ 66 ટકા આવ્યું છે. ગયા વર્ષની સરખામણીએ આ વર્ષે પરિણામ ઓછું છે.

સૌથી વધુ પરીણામ મોરબી જિલ્લાનું, કેન્દ્રમાં હળવદ રહ્યું અવ્વલ

આ વર્ષે મોરબી 83.22% સાથે પ્રથમ ક્રમે આવ્યું છે જ્યારે દાહોદ જિલ્લાનું પરિણામ 22% સાથે છેલ્લું આવ્યું છે. 90. 41 ટકા સાથે હળવદ સૌથી વધુ પ્રદર્શન કરતું કેન્દ્ર બન્યું છે. આ ઉપરાંત રાજકોટનું 82% પરિણામ આવ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાત વિધાનસભાની ખાતરી અને નિયમો માટેની બનાવાયેલ સમિતિમાં પાટણના ધારાસભ્ય નો સમાવેશ કરાયો..

ગુજરાત વિધાનસભાની ખાતરી અને નિયમો માટેની બનાવાયેલ સમિતિમાં પાટણના ધારાસભ્ય નો સમાવેશ કરાયો.. ~ #369News

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઈનલ, ક્રિકેટ પ્રેમીઓ માં અનોખો ઉત્સાહ, શું વરસાદ બગાડશે મજા

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ની ફાઈનલ, ક્રિકેટ પ્રેમીઓ માં અનોખો ઉત્સાહ, શું વરસાદ બગાડશે મજા ~ #369News

અકસ્માતમાં મૃત્યુ પામેલા બોરતવાડા ના યુવાનની બોડી ના મહત્વના અંગો નું પરિવારજનો દ્વારા અંગદાન કરાયું…

અકસ્માતમાં મૃત્યુ પામેલા બોરતવાડા ના યુવાનની બોડી ના મહત્વના અંગો નું પરિવારજનો દ્વારા અંગદાન કરાયું… ~ #369News

ગાંધીનગર: કલોલમાં આજે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત,5 ના મોત, 7 ને ગંભીર ઇજા

ગાંધીનગર: કલોલમાં આજે સવારે સર્જાયો ગોઝારો અકસ્માત,5 ના મોત, 7 ને ગંભીર ઇજા ~ #369News