fbpx

પાટણની આશિષ વિધાલય ખાતે ખિદ મત ગૃપ પાટણ દ્રારા નિશુલ્ક ફિઝીયો થેરાપી સારવાર કેમ્પ યોજાયો..

Date:

વિવિધ રોગના દર્દીઓએ મોટી સંખ્યામા નિશુલ્ક ફિઝિયોથેરાપી કેમ્પનો લાભ લીધો..

પાટણ તા. 21
ખિદમતગ્રુપ પાટણ જે પાટણ માં આશરે 1 વષૅ થી સામાજિક સેવાઓ આપી રહી છે.ખિદમતગ્રુપ પાટણ દ્રારા રવિવાર ના રોજ ફિજીયોથેરાપી ની દરેક સારવાર નું ફ્રી કેમ્પનું આયોજન આશિષ વિધાલય ખાતે કરવામાં આવ્યુ હતું જેનો વિવિધ પ્રકારના જરૂરિયાત મંદ દર્દીઓએ લાભ લીધો હતો.

આ કેમ્પમાં ર્ડા. એ.એસ.મલેક દ્વારા શરીરની કોઇ પણ બિમારીની હિજામા થેરાપી વડે સારવાર,ચામડી ના રોગની હિજામા થેરાપી વડે સારવાર,હાઇ બ્લડ પ્રેશર અને હાઇ કોલેસ્ટ્રોલની હિજામા થેરાપી વડે સારવાર,સ્કિન ગ્લો માટે કોસ્મેટિક કપિંગ થેરાપી દવારા સારવાર, ગાયનેક તકલીફ માં કપિંગ થેરાપી ઘ્વારા સારવાર,થાઇરોઇડ, અસ્થમાં અને માઇગ્રેન જેવી હટિલા રોગોની હિજામા થેરાપી વડે સારવાર, (અમેરીકા)ની આધુનીક લેઝર મશીનરી ઘ્વારા વેટ લોસની સારવાર, લીપો લેઝર મશીનરી ઘ્વારા સારવાર આપવામાં આવી હતી.

લેડીઝ ને હિઝામાસારવાર લેડીઝ ર્ડા.દ્રારા આપવામાં આવેલ હતી.લકવો,બાળ લકવો, મોઢા નો લકવો વગેરેની સારવાર, ગાદી ખસી જવી, સાંધો કે મણકાના ઘસારાની આધુનિક મશીનરી ઘ્વારા સારવાર,નસના દબાણથી થતા દુઃખાવાની આધુનિક મશી નરી ફેક્ચર અને ઓપેરેશન પછી ના દુઃખાવા ની સારવાર,વા, ફરતો વા અને સંધી વાની આધુનિક મશીનરી ઘ્વારા સારવાર,એક્યુપ્રેસર ઘ્વારાની સારવાર. વજન ઘટાડવા આધુનિક મશીનરી દવારા સારવાર, વજન વધારવા માટેનું માર્ગદર્શન તેમજ સારવાર, ઘુંટણના અને ખભાના તેમજ શરીરના દરેક પ્રકારના દુઃખાવાની આધુનિક મશીન ઘ્વારા સારવાર, જન્મ જાતથી ખોડ-ખાપણવાળા બાળકોની આધુનિક મશીનરી ઘ્વારા સારવાર નિશુલ્ક કરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના જલારામ મંદિર પરિસરનો 15 મો વાર્ષિક પાટોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવાયો..

હવન યજ્ઞ સહિતના ધાર્મિક ઉત્સવમાં મોટી સંખ્યામાં ભક્તોએ ઉપસ્થિત...