fbpx

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારા ઉત્તર ઝોન મહિલા પાંખ પ્રવક્તા પદે જાગૃતી બેન પ્રજાપતિ અને મીડિયા ઇન્ચાર્જ પદે જનકબેન ઓઝા ની વરણી..

Date:

પાટણ તા. 2
ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાધારા ના પ્રદેશ પ્રમુખ અને મુખી મહારાજ પીપળીધામ ની સુચના થી મહિલા પાંખના પ્રદેશ પ્રભારી શ્રીમતી કિરણબેન ઓઝા તથા વર્ષાબેન વડુકર તથા પ્રદેશ પ્રમુખ શ્રીમતી રંજનબેન પ્રજાપતિ તથા પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રીમતી નીતાબેન પ્રજાપતિ તેમજ ઉતર ઝોન ના પ્રભારી વિમલભાઈ પ્રજાપતિ સાથે સંકલન અને પરામર્શ કરીને ઉત્તરઝોન મહિલા પાંખમાં પ્રવક્તા તરીકે પાટણના પ્રો.જાગ્રુતિબેન રસિકલાલ પ્રજાપતિ અનેઉતરઝોન મહિલા પાંખ મિડિયા ઈન્ચાર્જ તરીકે જનકબેન ભાનુપ્રસાદ ઓઝા ની નિમણુંક કરવામાં આવી હોવાનું ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારા પ્રદેશ સંગઠન મહામંત્રી વાધજી
ભાઈ એમ. પ્રજાપતિ એ જણાવ્યું હતું.પાટણના જાગૃતીબેન પ્રજાપતિ અને જનકબેન ઓઝા ની ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચારધારા ઉત્તર ઝોનમાં વિવિધ હોદ્દા ઉપર વરણી કરાતા પ્રજાપતિ સમાજ દ્વારા આનંદ વ્યક્ત કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

અ.ભા.પત્રકાર સુ.સ.પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીનું શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી હાઇસ્કુલ પરિવાર દ્વારા બહુમાન કરાયું…

અ.ભા.પત્રકાર સુ.સ.પાટણ જિલ્લા પ્રમુખ યશપાલ સ્વામીનું શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત બીડી હાઇસ્કુલ પરિવાર દ્વારા બહુમાન કરાયું… ~ #369News

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ, પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો

પ્રેમ પ્રકરણની અદાવતમાં યુવકનું અપહરણ, પોલીસે 40 કિમી પીછો કરી મહેસાણાથી યુવકને બચાવ્યો ~ #369News #Mehsana