fbpx

પાટણના રિજીયોનલ સાયન્સ સેન્ટર ખાતે ટેલિસ્કોપ વિશે વર્કશોપ અને પ્રકાશના સિદ્ધાંત પર સાયંટિફિક-શો યોજાયો..

Date:

પાટણ તા. 24
ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા હેઠળ કાર્યરત ગુજકોસ્ટ દ્વારા સ્થાપિત રિજીયોનલ સાયન્સ સેન્ટર પાટણ ખાતે તા. 24 જૂન 2023 ના રોજ ટેલિસ્કોપ વિશે વર્કશોપ અને પ્રકાશના સિદ્ધાંત પર સાયંટિફિક-શો યોજાયો જેમાં 50 થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો.

નિષ્ણાત ગાઈડ દ્વારા ટેલિસ્કોપ વિશે માહિતી સાથે નિદર્શન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વિવિધ ગેલેરીઓ પર માહિતીપ્રદ બ્રીફિંગ બાદ, ઉત્સાહી સહભાગીઓને સાયન્સ સેન્ટર ની અંદર પાંચ અલગ-અલગ ગેલેરીઓનું અન્વેષણ કરવાની તક મળી હતી.

અત્યાધુનિક 5-ડી થિયેટર અને વર્ચ્યુઅલ રિયાલિટી ના અનુભવો સહિત નવીન તમ તકનીકીની હાજરી દ્વારા તેમની મુલાકાતમાં વધારો થયો હતો.આ નવીન તકો સાથેના તેમના અનુભવથી તેઓ સંપૂર્ણ રીતે આનંદિત અને સમૃદ્ધ થયા હતા.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ખાતે ગુજરાત રાજ્ય અંડર 23 ભાઈઓ-બહેનો ની કુસ્તી સ્પર્ધા યોજાઈ..

પાટણ ખાતે ગુજરાત રાજ્ય અંડર 23ભાઈઓ-બહેનો ની કુસ્તી સ્પર્ધા યોજાઈ.. ~ #369News

પાટણ જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ અંતગૅત 17 પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કરતાં કલેકટર..

પાટણ જીલ્લા સ્વાગત ફરિયાદ નિવારણ અંતગૅત17 પ્રશ્નોનું હકારાત્મક નિવારણ કરતાં કલેકટર.. ~ #369News