fbpx

પાટણ ટેલિફોન એક્સચેન્જ નજીક વ્રજભૂમિના પાસે રોડમાં ગાબડું પડતાં અકસ્માતની ભીતિ…

Date:

પાટણ તા. 2
પાટણમાં થોડા દિવસ પહેલા પડેલા વરસાદમાં શહેરના ટેલીફોન એક્સ ચેન્જ પાસે આવેલ વ્રજ ભૂમિ ટેનામેન્ટ સ્ટલીંગપાકૅ સોસાયટી આગળના મુખ્ય રોડ પર કેનાલ નજીક મોટું ગાબડું પડતાં આ માગૅ પરથી પસાર થતાં રાહદારીઓમાં અને વાહન ચાલકોમાં ભયની લાગણી ઊભી થવા પામી છે. શહેરના ટેલિફોન એક્સચેન્જ નજીક ની વ્રજભૂમિ સોસાયટી આગળ નવું નાળું બનાવ્યા બાદ તોડી નખાયેલા જુના નાળાના ભાગે કેનાલ પરનો એક તરફનો ભાગ લાંબા સમયથી તૂટી ગયેલી હાલતમાં પડી રહેલ હોય જ્યાં તાજેતર મા પડેલા વરસાદથી કેનાલ પર ના નાળા ના માગૅ પર મસ મોટું ગામડું પડતાં આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ તેમજ વાહન ચાલકો માં અકસ્માત સર્જવાની સંભાવના સેવાઈ રહી છે. પાલિકા તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે આ માર્ગ પરના ગાબડા નું પુરાણ કરાવે તેવી માંગ પ્રબળ બનવા પામે છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

જંગરાલ ખાતે રામદેવપીર મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા કેબિનેટ મંત્રી રાજપૂત…

જંગરાલ ખાતે રામદેવપીર મંદિરના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં સહભાગી બનતા કેબિનેટ મંત્રી રાજપૂત… ~ #369News

પાટણ ભાવિપ દ્રારા મોટા ભારે વૃક્ષોને ટ્રીમીંગ (છટણી) કરી બચાવવા પાલિકા ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ.

પાટણ ભાવિપ દ્રારા મોટા ભારે વૃક્ષોને ટ્રીમીંગ(છટણી) કરી બચાવવા પાલિકા ને આવેદનપત્ર આપી રજુઆત કરાઈ. ~ #369News