fbpx

પાટણની કેકારવ શાળા ખાતે ભૂલકાઓ દ્રારા ભાઈ બહેન ના પવિત્ર પવૅ રક્ષાબંધન ની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 29 પાટણના પદ્મનાભ ચાર રસ્તા નજીક આવેલ કેકારવ શાળા પરિવાર દ્વારા શાળામાં અભ્યાસ કરતાં ભૂલકાઓ ને શિક્ષણની સાથે સાથે સંસ્કારો નું સિચન તેમજ હિન્દુ ધર્મ ના ઉત્સવો દ્વારા હિન્દુ સંસ્કૃતિ નું મહત્વ સમજાવવામાં આવતું હોય છે ત્યારે આગામી રક્ષાબંધન ના પવૅ ને ધ્યાનમાં રાખીને શાળા પરિવાર દ્વારા ભાઈ બહેન ના પવિત્ર પવૅ ની બાળકો જાણકારી મેળવે તેવા ઉદેશથી મંગળવારે શાળા ખાતે સમૂહ રક્ષાબંધન પવૅ ની ઉજવણી કરવામાં આવી હતી. રક્ષાબંધન ના પવિત્ર પવૅ ની ઉજવણી ને લઈ શાળાની નાની નાની બાળાઓએ નાના નાના બાળકો ને મો મીઠું કરાવી રાખડી બાંધી ભાઈ બહેન ના પવૅ સમા રક્ષાબંધન પવૅ ની ઉજવણી ને યાદગાર બનાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણની શેઠશ્રી એન.જી.પટેલ (એમ.એન) પ્રાથમિક શાળાના બાળકો રિજિયોનલ સાયન્સ મ્યુઝિયમ – ડાયનાસોર પાર્કની મુલાકાત લીધી.

પાટણની શૈક્ષણિક ક્ષેત્રે,રમત-ગમત ક્ષેત્રે,સાંસ્કૃતિક ક્ષેત્રે બાળકોના સતત સર્વાંગી વિકાસમાં...

મોબાઈલ મેડિકલ યુનિટની ટીમ દ્વારા શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજાયો…

પાટણ તા. ૭પાટણ તાલુકા અને સમી ખાતે ચાલતી મોબાઈલ...