fbpx

ગુજરાત પ્રદેશ બક્ષીપંચ મોરચા અધ્યક્ષ મયંકભાઇ નાયક ને ગાંધીનગર લોકસભાના પ્રભારી બનાવાયા.

Date:

પાટણ તા. ૨૩
ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના અધ્યક્ષ અને ભારતીય જનતા પાર્ટીના કમૅઠ નાયક મયંકભાઇ નાયકની ગુજરાત પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલ દ્રારા આગામી લોકસભાની ચૂંટણી મા ગાંધીનગર લોકસભાના પ્રભારી તરીકે જવાબદારી સોંપવામાં આવતા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના આગેવાનો, કાર્યકરો અને પાર્ટીના આગેવાનોએ તેઓને નિમણૂકને વધાવી અભિનંદન પાઠવ્યા હતાં.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના ડૉ. રાજગોપાલ મહારાજા દ્વારા લેખિત પુસ્તકનું વિમોચન કરાયું..

પાટણના ડૉ. રાજગોપાલ મહારાજા દ્વારા લેખિત પુસ્તકનું વિમોચન કરાયું.. ~ #369News

પાટણના મુખાતવાડા વિસ્તારમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતી…

પાટણના મુખાતવાડા વિસ્તારમાં દૂષિત પાણી આવતા લોકોમાં રોગચાળો ફેલાવવાની ભીતી… ~