fbpx

પાટણ રમત ગમત સંકુલ ખાતે ખેલ મહાકુભ સિઝન 2.0 નો પ્રારંભ કરાયો..

Date:

પાટણ તા. ૨૮
પાટણ શહેરના સરદાર પટેલ રમત ગમત સંકુલ ખાતે ખેલ મહાકુંભ સિઝન 2.0 અતગૅત અમદાવાદ ઝોન ની ત્રણ દિવસીય કબડી સ્પર્ધા નો બુધવારે પ્રારંભ થયો હતો. આ સ્પધૉ માં અંડર 14, અંડર17 અને ઓપન કબડી સ્પર્ધા માં 9 જિલ્લાની ભાઈઓ બહેનોની કુલ 58 ટીમોએ ભાગ લીધો છે.

આ સ્પર્ધામાં વિજેતા ટીમ રાજ્ય કક્ષાએ રમવા જશે. પાટણ ખાતે ચાલી રહેલી અમદાવાદ ઝોન કક્ષા ની કબડી સ્પર્ધા માં પાટણ , ગાંધીનગર ગ્રામ્ય, ગાંધીનગરસીટી,અમદાવાદ ગ્રામ્ય, અમદાવાદ સિટી, સાબર કાંઠા, અરવલ્લી, બનાસ કાંઠા, મહેસાણા જિલ્લાનો સમાવેશ થાય છે.

આજે પ્રથમ દિવસે ભાઈઓ બહેનો ની અંડર 17 અને ઓપન 17ની કબડી સ્પર્ધા યોજાઈ હતી. આવતી કાલે અંડર 14 અંડર 17 અને ઓપન ભાઈઓ બહેનો ની સ્પર્ધા યોજાશે તો અંડર 14 બહેનો અને અંડર 17 બહેનો ની સ્પર્ધા પણ આજ દિવસે યોજશે. સ્પધૉમા ભાગ લેનાર તમામ સ્પધૅકો માટે રહેવા જમવા સહિત ની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી હોવાનું રમત ગમત વિકાસ અધિકારી કિરણ પટેલે  જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

સીધ્ધી સરોવરમાં મોતની છલાંગ લગાવનાર દરજી યુવાનની ફાયર ટીમ ની મહેનતથી આખરે લાશ મળી…

પોલીસે લાશનું પંચનામું કરી પીએમ કરાવી લાશને વાલી વારસો...

શ્રી પાંચ પીપળ કુવા વાળી શક્તિ મંદિર ના 13 માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે ડાયરો યોજાયો..

ડાયરાના દેશી કલાકારો દ્વારા ભજનોની રમઝટ બોલાવી ભક્તોને મંત્ર...