fbpx

પાટણ પીપીએલ ગ્રુપના સેવાભાવી સભ્ય જીમી પ્રજાપતિ એ પોતાના જન્મ દિવસે નાના બાળકો ને નાસ્તા ની મિજ બાની કરાવી.

Date:

પાટણ તા. ૧૯
પાટણ પ્રજાપતિ સમાજ ના યુવા ઉત્સાહી અને સેવાભાવી સાથે પીપીએલ ગ્રુપ ના સભ્ય જિમી વિજય ભાઈ પ્રજાપતિએ મંગળવારે પોતાના જન્મ દિવસ ની ઉજવણી ભગવાન શ્રી પદ્મનાભજી ના સાનિધ્યમાં નાના બાળકો અને તેમના મિત્રો સાથે પુજા અચૅના કરી પોતાની સેવા વૃતિ ની ભાવના મુજબ નાના બાળકો સાથે ગરમા ગરમ ફાફડા જલેબી ના નાસ્તો ની ઝિયાફત માણી હતી.

જિમી પ્રજાપતિ ના જન્મ દિવસની ઉજવણીમાં તેઓના મિત્રો સહિત પીપીએલ ગ્રુપના સભ્યોએ પણ ખાસ ઉપસ્થિત રહી જિમી પ્રજાપતિ ને તેઓના જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાત્મા જ્યોતિબા ફુલે ની જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ.

પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે મહાત્મા જ્યોતિબા ફુલે ની જન્મ જયંતી પર્વની ઉજવણી કરાઈ. ~ #369News

વાહન ચોરી તથા પાર્ક કરેલ વાહનો માંથી બેટરી ચોરી કરનાર રીઢા ચોરને પાટણ પોલીસે દબોચી લીધો..

વાહન ચોરી તથા પાર્ક કરેલ વાહનોમાંથી બેટરી ચોરી કરનાર રીઢા ચોરને પાટણ પોલીસે દબોચી લીધો.. ~ #369News