fbpx

પાટણના આબલીયાસણ ગામે ફોટો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો.

Date:

પાટણના પૂર્વ ધારાસભ્ય અને પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિતના આગેવાનો, કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા.

પાટણ તા. ૧૨
પવિત્ર ચૈત્ર માસની શરૂઆત થતાં જ પાટણ શહેર અને જિલ્લામાં ધામિર્ક ઉત્સવો ના આયોજન કરવામાં આવતાં હોય છે ત્યારે શુક્રવારે પાટણ તાલુકા નાં આંબલીયાસણ ગામે સમસ્ત ગલાભા પરિવાર તથા રતાભા પરિવાર દ્રારા શ્રી પનુંફઈ સિકોતર માતાજીનો એક દિવસીય ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિ સભર માહોલમાં ઉજવવામાં આવ્યો હતો.

આ ધાર્મિક પ્રસંગે પાટણના પૂવૅ ધારાસભ્ય અને પૂવૅ પંચાયત મંત્રી રણછોડભાઈ દેસાઈ સહિત પાટણ તાલુકા ભાજપના હોદ્દેદારો અને કાર્યકર્તા મિત્રોએ ઉપસ્થિત રહી દશૅન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

ટીએમસી નેતા ની મહિલાઓ વિરુદ્ધ ટિપ્પણી ને પાટણ જિલ્લા ભાજપ મહિલા મોરચાએ વખોડી.

પશ્ચિમ બંગાળ ના મુખ્યમંત્રી મમતા બેનરજીના રાજીનામા ની માગ...

પાટણ શહેરમાં એસસી એસટી અનામત ક્રીમીલીયરના વિરોધમાં બગવાડા ખાતે ચકાજામ કરાયો.

પાટણના તમામ બજારો ચાલુ રહેતા બંધના એલાનને અસફળતા સાપડી.. પોલીસે...