fbpx

પાટણ નગરદેવી કાલિકા માતાજીના મંદિર પરિસર ખાતે ભવ્ય અન્નકૂટ ભરાયો…

Date:

પાટણ તા. ૨૨
પાટણ નગરદેવી કાલિકા માતાજી ના પ્રાચીન મંદિર પરિસર ખાતે રવિવારે સવારના 10 થી બપોરના 1 વાગ્યા સુધી અગણિત વાનગીઓ તથા અનેકવિધ વ્યંજનો સહિતની ખાદ્યસામગ્રી યુકત અન્નકુટ ભરવામાં આવ્યો હતો. જે અન્નકુટ ના દર્શનનો ભક્તોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી લ્હાવો લીધો હતો.

આ શુભ પ્રસંગે શ્રી માતાજીના વૈવિધ્યપૂર્ણ ઘાટવાળા અલકારોથી સુસજિજત શૃંગાર દર્શન તથા રંગ બે રંગી ફ્લોથી સજાવેલી અનોખી આંગીનો પણ સણગાર કરવામાં આવ્યો હતો. આ અવનવા અવસરે પાટણ ઉપરાંત બહારગામ થી મોટી સંખ્યામાં ભકતોએ શ્રી માતાજીના અન્નકુટ અને સૃગાર ના દર્શન નો લાભ લઈ ધન્યતા અનુભવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શંખેશ્વરની શિવશક્તિ અને કેશરીયા નગરના રહીશોએ પાણીના નિકાલ મામલે માર્ગ પર ચક્કા જામ કર્યો..

હાઇવે ચક્કાજામના પગલે ટ્રાફિકની સમસ્યા સર્જાતા પોલીસે ઘટના સ્થળે...

પાટણ માં ગાજવીજ સાથે બે ઈચ વરસાદ માં જ જળ બંબાકાર ની સ્થિતિ સજૉતા લોકો પરેશાન બન્યાં..

પાટણ માં ગાજવીજ સાથે બે ઈચ વરસાદ માં જ જળ બંબાકાર ની સ્થિતિ સજૉતા લોકો પરેશાન બન્યાં.. ~ #369News

પાટણ કોલેજ રોડ પર આવેલ અન્ડર બ્રીજમાં ભરાતા પાણીની સમસ્યા ના નિવારણ માટે તંત્ર સદંતર નિષ્ફળ..

પાટણ કોલેજ રોડ પર આવેલ અન્ડર બ્રીજમાં ભરાતા પાણીની સમસ્યા ના નિવારણ માટે તંત્ર સદંતર નિષ્ફળ.. ~ #369News

પાટણ સાયન્સ સેન્ટર ખાતે રાષ્ટ્રીય યુવા દિનની ભવ્ય ઉજવણી કરાઈ…

પાટણ તા. ૧૨ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગના નેજા...