fbpx

હવામાન વિભાગની આગાહીના પગલે પાટણમાં સાંજે સુસવાટા બંધ પવન સાથે મેઘરાજાએ જાપટુ વરસાવ્યું..

Date:

પાટણ તા. ૧૩
હવામાન વિભાગની આગાહીના પગલે સોમવારે સાંજે અચાનક વાતાવરણમાં બદલાવ આવતા સુસ્વાટા બંધ પવન સાથે ધૂળની ડમરીઓ ઉડવા સાથે મેઘરાજાએ જાપટુ વષૉવતા અસહ્ય ગરમી અને ઉકળાટ વચ્ચે ઠંડકનું વાતાવરણ સર્જાયું હતું.

સુસવાટા બંધ પવન સાથે વાતાવરણમાં આવેલા બદલાવના કારણે શહેરના વિવિધ વિસ્તારોમાં હોડિંગ્શો અને બેનરો હવામાં ફંગોળાયેલા જોવા મળ્યા હતા.

જો કે હવામાન વિભાગની આગાહીના પગલે અગમ ચેતીના ભાગરૂપે વેપારીએ મોટાભાગનો પોતાનો માલ સામાન સુરક્ષિત બનાવતા કોઈપણ પ્રકારનું નુકસાન વેપારીને ન થયું હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું.

અસહ્ય ઉકળાટ અને ગરમી વચ્ચે મોડી સાંજે વાતાવરણમાં આવેલા બદલાવના કારણે અને મેઘરાજાએ જાપટુ વરસાવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણના વિકાસ મા મોરપીંછ સમાન અદ્યતન સુવિધા યુક્ત ચેરીટી ભવનનું નિર્માણ કરાશે..

ચેરીટી ભવન બનાવવા ફાળવેલ જમીનનું મુખ્યમંત્રી અને કાયદા મંત્રીની...

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી..

પાટણના ડેર સેજા ની આંગણવાડી ખાતે પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી.. ~ #369News