fbpx

ધારપુર ગ્રામ પંચાયતમાં જન્મ મરણ નોંધણીના પ્રમાણ પત્રો નું મટીરીયલ વધુ ફાળવવા સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેનની રજૂઆત…

Date:

પાટણ તા. ૧૪.
ધારપુર હોસ્પિટલ ના કારણે જન્મ મરણ ની નોંધણી વધુ થતી હોઈ ધારપુર તા.જી પાટણ ગ્રામ પંચાયત મા જન્મ મરણ ના પ્રમાણપત્રો મેળવવા પાટણ, બનાસકાંઠા, કચ્છ તેમજ રાજસ્થાન રાજ્ય ના લોકો આવતા હોઈ તેમજ બુધવારે અને શુક્રવારેજ આ પ્રમાણપત્રો ધારપુર ગ્રામ પંચાયત મા થી મળતા હોઈ છે તો જન્મ મરણ અંગેના પ્રમાણપત્રો માટે નુ મટીરીયલ ખૂબ ઓછુ ફાળવવા મા આવતુ હોવાથી લોકોને વારંવાર મુશ્કેલી પડે છે.

ત્યારે જન્મ મરણ અંગેના પ્રમાણપત્રો માટે ના પ્રમાણપત્રો નુ મટીરીયલ વધુ સંખ્યામાં ફાળવવા જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત ને પાટણ તાલુકા પંચાયત સામાજિક ન્યાય સમિતિ ના ચેરમેન નરેશ ભાઈ પરમાર એ લેખિત રજુઆત કરી હોવાનું જાણવા મળ્યું છે.

Share post:

Subscribe

Popular

More like this
Related

લોકસભા સામાન્ય ચૂંટણી- 2024- પાટણમાં દિવ્યાંગ મતદારોનો જુસ્સો

પાટણ જિલ્લા લોકસભામાં મતદાન માટે મતદારોનો જુસ્સો જોવા મળી...

પાટણ લાયન્સ કલબના સેવા પ્રોજેક્ટ અંતર્ગત સબ જેલના કેદીઓને 150 નંગ ધાબળા અપૅણ કરાયા..

પાટણ લાયન્સ કલબના સેવા પ્રોજેક્ટ અંતર્ગત સબ જેલના કેદીઓને 150 નંગ ધાબળા અપૅણ કરાયા.. ~# 369News

ભારત વિકાસ પરિષદ સિધ્ધહેમ શાખાની પ્રેરણાથી દેહદાન નો સંકલ્પ કરતાં હેમચંદભાઈ પટેલ..

પાટણ તા. ૧૭ભારત વિકાસ પરિષદ સિદ્ધહેમ શાખા પાટણ દ્વારા...

પાટણની શ્રીમંત ફતેસિંહરાવ પુસ્તકાલય ખાતે કોમ્પ્યુટર કોર્સનો પ્રારંભ કરાયો..

પાટણ તા. 5 પાટણની ઐતિહાસિક શ્રીમંત ફત્તેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય...