fbpx

પાટણ નગરપાલિકા દ્વારા જૂના ગંજ બજાર ચોકમાં 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

Date:

પાટણ તા. 15
પાટણ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 15 મી ઓગસ્ટ સ્વાતંત્ર પર્વની હર્ષો ઉલ્લા
મય વાતાવરણમાં શહેરના જુનાગંજ બજાર ચોક ખાતે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણી પ્રસંગે પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન અજયભાઈ પરમાર એ દેશદુલારા તિરંગા ને લહેરાવી પાટણના પ્રજા જોગ સંદેશો આપ્યો હતો.

પાટણ નગરપાલિકા દ્વારા આયોજિત કરાયેલા 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી પ્રસંગે પાટણ નગર પાલિકા પ્રમુખ સહિત ચીફ ઓફિસર નીતિનભાઈ બોડાત, ઉપપ્રમુખ હીનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ, જુનાજુનાગંજ બજાર વિસ્તારના અગ્રણી તબીબ અને પાટણ નગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર ડો. જે. કે. પટેલ સહિત નગરપાલિકાના કોર્પોરેટરો જુના ગંજ બજારના વેપારીઓ સહિત વિવિધ શાળાઓના બાળકો અને પાટણના પ્રબુદ્ધ નગરજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્વાતંત્ર પર્વની ઉજવણીને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ યુનિવર્સિટી ની એન એસ એસ સલાહકાર સમિતિની બેઠક મળી..

પાટણ તા. ૯પાટણની હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની એન.એસ.એસ સલાહકાર...

પાટણના હોમિયોપેથિક ડૉ.ગોવિંદ કે. ચૌધરી ને હોમિયો આઈકોન એવોર્ડ થી સન્માનિત કરાયા..

હોમિયોપેથીક દવાઓ દ્વારા ઉત્કૃષ્ટ પરિણામો ને ધ્યાનમાં રાખી એવોડૅ...

પાટણમાં શ્રેષ્ઠતા પ્રદાન કરવા માટે પ્રતિબદ્ધતા સાથે જોશ એકેડમી નો પ્રારંભ કરાશે.

એકેડેમી ના પ્રારંભ પ્રસંગે પારુલ યુનિવર્સિટીના વાઈસ પ્રેસિડેન્ટ ડો.પારુલ...