fbpx

ચાણસ્મા કોલેજ ખાતે સ્વયં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી.

Date:

પાટણ તા. ૬
આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ, ચાણસ્મા ખાતે સાંસ્કૃતિક પ્રવૃત્તિ,રાષ્ટ્રીય સેવા યોજના અને એનસી સી.ના ઉપક્રમે સ્વયં શિક્ષક દિનની ઊજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે કોલેજના વિદ્યાર્થીઓએ આચાર્ય, શિક્ષક અને સેવક તરીકે ભૂમિકા ભજવી સ્વયં શિક્ષક દિનની ઊજવણી ને યાદગાર બનાવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ચાણસ્મા ના ઈટોદા પ્રા. શાળામાં કૃમિ નાશક પ્રોગામ ની ઉજવણી કરવામાં આવી..

પાટણ તા. 14 ચાણસ્મા તાલુકા ના ઇટોદા પ્રાથમિક શાળા...

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણી મેળવવા મહિલાઓ ની કસરત..

રાધનપુર તાલુકાના ગોતરકા ગામે ઉનાળો શરૂ થતાં જ પીવાના પાણી મેળવવા મહિલાઓની કસરત.. ~ #369News

સિદ્ધપુર નગરપાલિકા વોર્ડ નં-2ની પેટા ચૂંટણી માં ભાજપ નો ભગવો છવાયો : આખી પેનલ વિજય બની..

વિજેતા ઉમેદવારો સહિત ભાજપ કાર્યકરોએ મો મીઠું કરી શુભેચ્છાઓ...