fbpx

પાટણ યુનિવર્સિટી ની ખેલાડી ભાગૅવી ભગોરાએ ચાઇના માં યોજાયેલી આર્ચરી એશિયન ચેમ્પિયન શિપ માં સિલ્વર મેડલ મેળવ્યો…

Date:

પાટણ તા. ૩
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના ખેલાડીઓ રમત ગમત ક્ષેત્રમાં વિવિધ ગેમ્સમાં આંતર રાજ્ય અને આંતર રાષ્ટ્રીય કક્ષાએ મેડલ મેળવી રહ્યા છે. ત્યારે ચાઇના ખાતે આયોજિત આર્ચરી એશિયન ચેમ્પિયન શિપની આર્ચરી સ્પર્ધા માં વ્યક્તિગત અને ટીમ ઇવેન્ટ માં યુનિવર્સિટી ના ખેલાડીઓ એ શ્રેષ્ઠ પ્રદર્શન કરી સિલ્વર મેડલ મેળવ્યો હતો અને સાથે ભાગૅવી ભગોરા નામની ખેલાડીએ ગોલ્ડ મેડલ સુધી પહોંચી યુનિવર્સિટી ને ગૌરવ અપાવ્યું છે. ભાર્ગવી ભગોરા ની ગોલ્ડ મેડલ માટે સ્પર્ધા ચાઇના ની ટીમ સામે યોજાઈ હતી .

ચાઇના ના તાઇવાન ની ટાઈપી ખાતે 24 સપ્ટેબર થી 3 ઓક્ટોબર સુધી અંતરરાષ્ટ્રીય આર્ચરી એશિયન ચેમ્પિયનશીપમાં સ્પર્ધા રમાઈ હતી જેમાં પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ ની અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આર્ચરી નડિયાદ ખાતે ટ્રેનિંગ લઈ રહેલી અને સાબરકાંઠા તાલુકા ની ભાર્ગવી ભગોરા એ ભારત સરકાર તરફ થી વ્યકતિગત અને ટીમ ઇવેન્ટ ભાગ લીધો હતો. જેમાં ભાર્ગવી ભગોરા બંને માં સિલ્વર મેડલ મેળવી ભારત અને ગુજરાત સહિત પાટણ યુનિવર્સિટીનું નામ રોશન કર્યું હતું . ભાગૅવી ભગોરા એ ગોલ્ડ મેડલ મેળવતા યુનિવર્સિટીના કુલપતિ ડૉ.કે.સી.પોરિયા, રજીસ્ટાર ડો. રોહિત દેસાઈ, શારીરિક શિક્ષણ નિયામક ડૉ. ચિરાગ પટેલ સહિતના સ્ટાફે શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

હારીજ નજીક ની કુરેજા કેનાલ ની ભલાણા સાયફન માથી આધેડ ઈસમ ની લાશ મળી..

હારીજ નજીક ની કુરેજા કેનાલ ની ભલાણા સાયફન માથી આધેડ ઈસમ ની લાશ મળી.. ~ #369News

પાટણ અને શંખેશ્વરમાં થોડા દિવસોના વિરામ બાદ મેઘરાજાની પધરામણી થઈ..

મેઘરાજાની પધરામણીને લઈને ખેડૂતોના મુરજાતા મોલને જીવતદાન મળવાની આશા...