fbpx

પાટણ જિલ્લાના વાગડોદના જંગરાલ અને વદાણી વિસ્તાર માંથી ચોરાયેલા બે બાઇક સાથે એક શખ્સ ને પોલીસે ઉઠાવી લીધો

Date:

મોટરસાયકલ ચોરી બાબતે વાગડોદ પોલીસ સ્ટેશન કલમ-379 મુજબ નો ગુન્હો દાખલ થયો હતો

પાટણ જિલ્લા માં અવારનવાર મોટર સાઇકલ ચોરી ના બનાવો બનતા હોય છે જેને લઇ પાટણ જિલ્લા પોલીસ વડા દ્વારા વાહન ચોરી ઓ અટકાવવા સુચના આધારે કાકોશી પોલીસ સ્ટાફ ના માણસો પેટ્રોલીંગ માં હતા તે દરમ્યાન બાતમી આધારે બાળ કિશોર પાસે થી (1) એક કાળા કલર નુ પેશન પ્રો. મોટર સાઇકલ જેનો આર.ટી.ઓ રજીસ્ટર નંબર જોતાં GJ-24-AC-3272 નો છે. જેનો એંજીન નંબર -HA10EVGHC27290 નો તથા ચેચીસનંબરજોતાં-MBLHA10 BSGHC26940 નો છે.(2) એક ડસ્ટ ની-125 ટુ-વ્હીલર એન્જીન નંબર જોતાં.JF17EJJ GL06715 તથા ચેચીસ નંબર જોતાં.MBLJF W055JGL04063 નો છે. ડસ્ટ ની સફેદ કલર નું છે.

જે બન્ને વ્હીકલો વાગડોદ પોલીસ સ્ટેશન ના વિસ્તાર ના જંગરાલ તથા વદાણી મુકામે ચોરી કરેલા ની હકીકત જણાવતો હોઇ જે બાબતે ઇ-ગુજકોપ માં સર્ચ કરતાં મોટર સાયકલ ચોરી બાબતે વાગડોદ પોલીસ સ્ટેશન કલમ-379 મુજબ નો ગુન્હો દાખલ થયેલ છે જેથી કાયદા ના સંઘર્સ માં કિશોર તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલ મોટર સાયકલ તથા ડસ્ટની-125 ટુ-વ્હીલર વાગડોદ પોલીસ સ્ટેશન સોપવા તજવીજ હાથ ધરવામાં આવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ભારતીય જનતા પાર્ટીના સદસ્યતા અભિયાનમાંપ્રદેશના ઈન્ચાર્જ તરીકે કે. સી.પટેલ ની નિયુકિત કરવામાં આવી..

કેન્દ્ર અને રાજ્યના મોવડી મંડળે કે.સી.પટેલની પક્ષ પ્રત્યેની નિષ્ઠા...

પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પાટણની આંગણવાડી માં જ મળી રહ્યું છે બાળકો ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ…

પા-પા પગલી પ્રોજેક્ટ અંતર્ગત પાટણની આંગણવાડી માં જ મળી રહ્યું છે બાળકો ને પૂર્વ પ્રાથમિક શિક્ષણ… ~ #369News