fbpx

પાટણ ના જાણીતા બિલ્ડર અને ડોક્ટર ના માતૃશ્રી ને પાટણ ના પ્રબુદ્ધ નગરજનોએ શ્રદ્ધાસુમન સમર્પિત કર્યા..

Date:

પાટણ તા. 4
પાટણ શહેરના જાણીતા બિલ્ડર અને સમાજ સેવક યતીનભાઈ ગાંધી અને શહેરના જાણીતા ઓર્થોપેડિક ડોક્ટર વિમલ ભાઈ ગાંધીના માતૃશ્રી દમયંતીબેન પ્રવીણભાઈ ગાંધી નું તાજેતરમાં જ દુઃખદ અવસાન થયું હતું .

ત્યારે ગુરૂવારે પાટણ શહેરની યમુના વાડી ખાતે યતીનભાઈ ગાંધી અને ડોક્ટર વિમલભાઈ ગાંધીના માતૃશ્રી ની પ્રાર્થના સભા અને બેસણું રાખવામાં આવ્યું હતું .જેમાં સામાજિક અગ્રણીઓ ,વ્યાપારીઓ ,રાજકીય આગેવાનો ,બિલ્ડરો , ડોક્ટરો, પત્રકારો સહિત વિવિધ સમાજના આગેવાનો, પ્રબુદ્ધ નગરજનો એ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી ને બિલ્ડર અને ડોક્ટર ના માતૃશ્રી ને શ્રદ્ધાંજલિ અર્પણ કરી સોકાતુર પરિવારજનોને સાત્વના પાઠવી હતી.

સ્વર્ગસ્થ માતૃશ્રીની પ્રાર્થના સભા અને બેસણા ના દુઃખદ પ્રસંગે સહભાગી બનેલ સૌનો યતીનભાઈ ગાંધી અને ડો. વિમલભાઈ ગાંધી પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ છ થી આઠ માટે આ સત્ર થી ભણાવાશે ગીતા ના સિધ્ધાંતો અને મૂલ્યો..

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે પુસ્તકને આવકાર આપ્યો… પાટણ તા....

પાટણ ના ભીડભંજન હનુમાન મંદિર નજીક ના જજૅરિત મકાનની છત ધરાશાયી બનતા ફફડાટ વ્યાપ્યો…

પાલિકા દ્વારા જજૅરિત બનેલા મકાનો ના માલિકોને નોટિસ ફટકારી...

વિ.હિ.પ અને બજરંગદળ પાટણ જિલ્લા દ્વારા ધામિર્ક વૃજમંડળ યાત્રા પર થયેલા હુમલાને વખોડયો..

બગવાડા દરવાજા ખાતે આતંકીઓ વિરુદ્ધ સુત્રોચ્ચાર કરી પુતળા દહન...