fbpx

પાટણ રામજી મંદિરના 25 માં પાટોત્સવ નિમિતે હવન યોજાયો..

Date:

પાટણ તા.
પાટણ શહેરના ઝીણીપોળમાં આવેલ સાડેસરપાર્ટી રામજી મંદિર ખાતે 25માં પાટોત્સવ નિમિતે મંગળવારે હવન યોજાયો હતો.જેમાં યજમાન પદે અશોકભાઈ કનુભાઈ પટેલ પરિવારે લાભ લીધો હતો.જ્યારે હનુમાનજી ની ધજાનો લ્હાવો ગોવિંદ વેલાભાઈ પટેલ અને રામજીભગવાનની ધજાના યજમાન સુરેશભાઈ કાંતિભાઈ પટેલ રહ્યા હતા.

બ્રાહ્મણોએ મંત્રોચ્ચાર સાથે હવનમાં શ્રીફળ ની આહુતિ આપી હતી.જેના દર્શન નોલાભ મહોલ્લાના રહીશો સહિતઆજુબાજુ વિસ્તારના રહીશોએ લીધો હતો.જ્યારે રાત્રે રામજીમંદિર પરિસરમાં મહિલા મંડળ દ્વારા આનંદ ગરબો યોજાયો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ નાયબ કલેકટર નું ઇન્સ્ટાગ્રામ માં ખોટું એકાઉન્ટ બનાવી પૈસાની માગણી કરાઈ…

નાયબ કલેકટર દ્વારા એકાઉન્ટ હેક કરાયું હોય નાણાકીય વ્યવહાર...

શંખેશ્વરમાં જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ નિમિત્તે ખીચડી ઘરનો પ્રારંભ…

શંખેશ્વરમાં જૈનાચાર્ય રત્નશેખરસૂરીશ્વરજી મહારાજાના આચાર્યપદ નિમિત્તે ખીચડી ઘરનો પ્રારંભ… ~ #369News

સમી વઢિયાર ૨૧ ગોળ રોહિત સમાજ માંથી કુરિવાજો ને તિલાંજલિ આપવા આહવાન કરાયું..

આગેવાનો દ્વારા સમાજ જાગૃતિ માટે બંધારણીય પત્રિકા નું વિતરણ...