fbpx

પાટણમાં સૌ પ્રથમ વાર બંગાલી સમાજ દ્રારા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો..

Date:

પાટણ તા. 27 પાટણ શહેરના બંગાલી સમાજ સેવા ટ્રસ્ટ દ્વારા સૌ પ્રથમ વાર બલ્ડ ડોનેશન કેમ્પ નું રવિવાર ના રોજ કાજીવાડા નજીક પદમનાભ ની વાડી માં આયોજન કરવામાં આવેલ હતું. બંગાળી સમાજ દ્વારા આયોજિત બ્લડ કેમ્પ માં સમાજ ના આગેવાનો, યુવાનો તેમજ મહિલાઓ એ સ્વૈચ્છાએ બ્લડ ડોનેશન કયુઁ હતું.

પાટણમાં પ્રથમ વખત બંગાળી સમાજ દ્વારા આયોજિત બ્લડ કેમ્પને સફળ બનાવવા બંગાલી સમાજ ના સેવાભાવી યુવાનો એ જહેમત ઉઠાવી હતી.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related