fbpx

વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ દ્વારા સુચીત સ્થળના ખાતમુર્હુત સાથે પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ યોજાયો..

Date:

પાટણ તા. ૧૯
વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ દ્વારા રવિવારે સૂચિત સ્થળનુ ખાતમુર્હુત અને પ્રથમ શૈક્ષણિક સન્માન સમારોહ જેમાં તેજસ્વી તારલાઓ, કર્મચારીઓ અને અધિકારીઓ સહિત રાષ્ટ્રપતિ,રાજ્યપાલ એવોર્ડ વિજેતાઓને સન્માનવાનો કાર્યક્રમ સમાજના આગેવાનો સાથે રાજકીય અગ્રણીઓની ઉપસ્થિત વચ્ચે આયોજિત કરવામાં આવ્યો હતો.

વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટ પાટણ દ્વારા આયોજિત કરાયેલા કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના પૂર્વ મહામંત્રી અને પાટણના પનોતા પુત્ર કે સી પટેલે ખાસ ઉપસ્થિત રહી વણકર સમાજની ઉન્નતી બની રહે તેવી અભિલાષા વ્યક્ત કરી કાર્યક્રમની શુભેચ્છાઓ પાઠવી હતી.

આ પ્રસંગે વણકર સમાજ ઉત્કર્ષ ટ્રસ્ટના પ્રમુખ,મંત્રી સહિતના સભ્યોએ કે સી પટેલ ને શાલ અને ફૂલહાર થી સન્માનિત કરી  આવકાયૉ હતા.

Share post:

Subscribe

Popular

More like this
Related

સમી વરાણા માગૅ પર ટેલર ની પાછળ ટેલર ટકરાતા ચાલક ઘવાયો..

ઈજાગ્રસ્ત ને સમી 107 એમ્બ્યુલન્સ દ્વારા સારવાર અર્થે ખસેડવામાં...

પાટણ લાયન્સ કલબના સેવા પ્રોજેક્ટ અંતર્ગત સબ જેલના કેદીઓને 150 નંગ ધાબળા અપૅણ કરાયા..

પાટણ લાયન્સ કલબના સેવા પ્રોજેક્ટ અંતર્ગત સબ જેલના કેદીઓને 150 નંગ ધાબળા અપૅણ કરાયા.. ~# 369News