fbpx

પાટણમા સ્લમ વિસ્તાર ના બાળકો ને હોળી ધૂળેટીના પવૅ નિમિત્તે ધાણી, ખજુર, સીગ, ચણા અને પિચકારીઓ અપૅણ કરતાં ડો. પૌલા બેન વી. શાહ…

Date:

પાટણ તા. ૨૩
રંગોના તહેવાર હોળી ધુળેટીના પવિત્ર પર્વને પાટણ શહેરના સ્લમ વિસ્તારના જરૂરિયાતમંદ પરિવારના બાળકો પણ ઉજવી શકે તેવા શુભ ઉદેશથી ડો.પૌલા બેન વ્યોમેશભાઈ શાહ પરિવાર દ્વારા શનિવારે ધાણી, ખજુર, સીગ,ચણા અને કેમિકલ્સ મુકત રંગબેરંગી કલર સાથે પિચકારીઓ નું વિતરણ કરવામાં આવ્યું હતું.

શહેરના સ્લમ વિસ્તારના બાળકોને હોળી ધુળેટીના પર્વ નિમિત્તે મળેલી આ ભેટ સોગાદો થી બાળકો આનંદિત બન્યા હતા.તો સ્લમ વિસ્તારમા રહેતા પરિવારજનો એ પણ હોળી ધુળેટીના પર્વમાં પોતાના બાળકો ને ભેટ અર્પણ કરી તેઓની ખુશીમાં સહભાગી બનેલા ડો પૌલાબેન વ્યોમેશભાઈ શાહ નો આભાર વ્યક્ત કર્યો હતો.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ ના 1279 માં સ્થાપના દિને નગરદેવી કાલિકા માતાજી ના આશીર્વાદ સાથે ભવ્ય શોભાયાત્રા નીકળી…

શોભાયાત્રા ને કેબીનેટમંત્રી, સાંસદ, ધારાસભ્ય સહિત ના રાજકીય, સામાજિક...

પાટણની શેઠ એન.જી.પટેલ(એમ.એન)પ્રા.શાળામાં બાલવાટિકા અને ધોરણ-૧ ના બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો.

પાટણ તા. ૨૮પાટણની શેઠશ્રી નાગરદાસ ગુલાબચંદ પટેલ પ્રાથમિક શાળા...

પાટણ સાંસદ ભરતસિંહ ડાભી ના માતૃશ્રી નું ટુકી માંદગી બાદ અવસાન થયું.

સ્વ. ની અંતિમયાત્રા મા રાજકીય, સામાજિક આગેવાનો એ જોડાઈ...

આઝાદી કા અમૃત મહોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર એક્ષપેરીમેન્ટલ હાઇસ્કુલ ની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે..

આઝાદી કા અમૃત મહોત્સવમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર એક્ષપેરીમેન્ટલ હાઇસ્કુલ ની વિદ્યાર્થિની રાજ્ય કક્ષાએ ભાગ લેવા જશે.. ~ #369News