fbpx

હારીજ ખાતે ભક્તિ સભર માહોલમાં શ્રી પરશુરામ ભગવાન ના જન્મોત્સવ ની ઉજવણી કરવામાં આવી..

Date:

હારીજ ખાતે સમસ્ત બ્રહ્મ સમાજ કાર્યાલયનો શુભારંભ કરાયો..

પાટણ તા. ૧૨
શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ હારીજ આયોજીત ભગવાન પરશુરામ નો ૧૪ મોં જન્મોત્સવ ની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

હારીજ ખાતે ભગવાન પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે ગામ દરવાજા થી ભક્તિ સભર માહોલમાં શોભાયાત્રા પ્રસ્થાન પામી મેઈન બજાર ખાતે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ કાર્યાલયને ખુલ્લું મુકવામાં આવ્યું હતું.

આ કાર્યાલય નું પાટણ જિલ્લા બ્રહ્મ સમાજના ઉત્સાહી પ્રમૂખ પિયુષભાઈ આચાર્ય, બ્રહ્મસમાજ અગ્રણી ભાસ્કર
ભાઇ ઠાકર, વઢીયાર બ્રહ્મ સમાજ પ્રમુખ જયેશભાઈ જોષી, ક્ષસમસ્ત બ્રહ્મસમાજ હારીજ તાલુકા પ્રમુખ કનુભાઇ ઠાકર સહીત હારીજ સમસ્ત બ્રહ્મ સમાજ સેવા સમિતિ ના કાર્યકરોની ઉપસ્થિત મા કરવામાં આવ્યું હતું.

હારીજ ખાતે આયોજિત શ્રી પરશુરામજીના જન્મોત્સવ નિમિત્તે આયોજિત શોભાયાત્રા સહિત ના ધામિર્ક ઉત્સવો ની ઉજવણી ને યાદગાર બનાવવા પાટણ જિલ્લા બ્રહ્મ સમાજ ના હારીજ, સમી, રાધનપુર, ચાણસ્મા ના આગેવાનો, કાયૅકરો એ જહેમત ઉઠાવી મહાઆરતી સાથે પ્રસંગને દિપાવ્યો હતો.

અહેવાલ યશપાલ શ્યામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ એપીએમસી ખાતે કેન્દ્રીય મંત્રી ની ઉપસ્થિતિમાં ખેડૂત સંમેલન યોજાયું.

કૃષિ યુનિવર્સિટીના માધ્યમથી એરંડા નું ગુણવત્તા યુક્ત ઉત્પાદન પ્રાપ્ત...

પાટણ તાલુકા પંચાયત નું વષૅ 2024-25 નું રૂ.933, 33 લાખનું પુરાંતવાળું બજેટ રજૂ કરવામાં આવ્યું…

બજેટમાં તાલુકા પંચાયત હસ્તકના વિસ્તારો સહિત આરોગ્ય, પશુપાલન ના...