fbpx

જન્મદિન ની ઉજવણી પ્રસંગે પાટણની ત્રણ આંગણવાડી ના ભૂલકાઓને મિષ્ટ નાસ્તો અને પ્લાસ્ટિક ના ડબ્બા અપૅણ કરાયા..

Date:

પાટણ તા.૧
પાટણના કિલાચંદ શોપિંગ સેન્ટરમાં આવેલ રોનક હોસ્પિટલના તબિબ ડો. જયેશભાઈ મોદી અને શ્રી પદ્મનાભ મંદિર ટ્રસ્ટના મંત્રી કલ્પેશભાઈ સ્વામી ના શનિવારે જન્મદિન પ્રસંગે તેઓ દ્વારા શહેરની ત્રણ આંગણવાડીના ભુલકાઓને મિષ્ટ નાસ્તો તેમજ પ્લાસ્ટિકના ડબ્બાઓનું વિતરણ કરી પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી.

જન્મદિનની ઉજવણી પ્રસંગે આયોજિત આ કાર્યક્રમમાં પાટણ શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી, નગરપાલિકા ના પૂવૅ કોર્પોરેટર સતિષભાઈ ઠક્કર,ભાજપ મહિલા મોરચાના માનસીબેન ત્રિવેદી સહિત આંગણવાડીની કાર્યકર મહિલાઓ અને તેડાગર બહેનોએ ઉપસ્થિત રહી તેઓને જન્મ દિવસની શુભેચ્છા પાઠવી  હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

ફતેહસિંહરાવ લાઇબ્રેરીના મને જાણો કાર્યક્રમ અંતર્ગત “મનનો માળો’” પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું..

પાટણ તા. 17પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા...