fbpx

પાટણની જય બંગ્લોઝ સોસાયટી ખાતે ના ગોગા મહારાજ મંદિર પરિસર ખાતે વૃક્ષારોપણ કરાયું..

Date:

પાટણ તા. ૨૨
સમગ્ર વિશ્વ મા અત્યારે વઘતી જતી ગ્લોબલ વોર્મિંગ ની અસર વચ્ચે પાટણ ના ખાલકસાપીર વિસ્તાર મા આવેલ જય બગ્લોઝ સોસાયટીના પયૉવરણ પ્રેમી રહીશો દ્રારા રવિવારે રજાના દિવસે એક પેડ મા કે નામ અંતર્ગત સોસાયટી ના કોમન પ્લોટ મા આવેલ ગોગા મહારાજ ના સાનિધ્ય મા વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો.

રહિશો દ્રારા આયોજિત આ વૃક્ષારોપણ કાર્યક્રમમાં અલગ અલગ પ્રકાર ના 50 થી વધુ વૃક્ષોનું વાવેતર કરી તેના જતન માટે સંકલ્પ ગ્રહણ કરવામાં આવ્યાં હતાં. આ વૃક્ષારોપણ દરમ્યાન ગુલાબ – જામફળ – દાડમ – વડ – પીપળો – આસોપાલવ – લીબું – કણઝી – જાંબુ – કરણ – સહિત ના રોપાઓ નું વાવેતર કરવામાં આવ્યુ હોવાનું સોસાયટી ના પયૉવરણ પ્રેમી ભરતભાઈ પ્રજાપતિએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

46 ડમી સીમકાર્ડ સક્રિય કરનારા પાટણ અને ધારપુર ના 2 શખ્સો ને એસઓજીએ પકડ્યા

46 ડમી સીમકાર્ડ સક્રિય કરનારા પાટણ અને ધારપુરના 2 શખ્સોને એસઓજીએ પકડ્યા ~ #369News

સમી તાલુકા પંચાયત માં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ પદે બિનહરીફ ચુંટાયા..

પ્રમુખ પદે હર્ષિદાબેન દવે અને ઉપપ્રમુખ પદે હીરાબેન ઠાકોરે...

સિદ્ધપુર ના નાગવાસણા ગામે શ્રી ધારંબા માતાજી ના પાટોત્સવ ની ભક્તિ સભર ઉજવણી કરાઈ..

હવન યજ્ઞ સહિત ના ધાર્મિક ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટયુ… પાટણ...

પાટણ નગરપાલિકા દ્વારા જૂના ગંજ બજાર ચોકમાં 78 માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરાઈ..

પાટણ નગરપાલિકા પ્રમુખ હિરલબેન પરમારે તિરંગાને લહેરાવી સલામી આપી. પાટણ...