fbpx

ધારપુર ની જી. એમ. ઈઆર. એસ. હોસ્પિટલ ને આઇ બેન્ક ની મંજૂરી મળી..

Date:

પાટણ તા. ૩
પાટણ સમીપ આવેલ ધારપુર ની જી. એમ. ઈ. આર. એસ.હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટ ડો.પારૂલબેન શર્મા તથા આઇ વિભાગ ના એચ. ઓ. ડી. ડો. સોનલબેન અગ્રવાલ ના અથાગ પ્રયત્નો થકી રાજય સરકાર દ્વારા આઇ બેન્ક ની મંજૂરી આપવામાં આવેલ હોવાનું જાણવા મળ્યું છે. પાટણ સમીપ ધારપુર હોસ્પિટલ ને આઈ બેક માટે ની મંજૂરી મળતા હવે પછી કોઈપણ વ્યક્તિ આઇ ડોનેટ કરે એનો સંગ્રહ ધારપુર હોસ્પિટલ ખાતે કાયૅરત બનનાર આઇ બેન્ક થશે. ધારપુર હોસ્પિટલ ની આઈ બેક ની માગ રાજય સરકારે માન્ય રાખી ને મંજૂરી આપતા ધારપુર હોસ્પિટલ પરિવારે સરકાર નો આભાર વ્યક્ત કરી આનંદની લાગણી વ્યક્ત  કરી છે.

અહેવાલ યશપાલ સ્વામી

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ પાલિકાના પૂવૅ પ્રમુખ હેમંત તન્નાએ ભગવાન જગન્નાથજી ની પૂજા-અચૅના સાથે પોતાના જન્મ દિવસ ની ઉજવણી કરી..

જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સહિત ટ્રસ્ટી મંડળ દ્વારા...

ગુજરાતની જનતાએ દેશના વડાપ્રધાનનો આભાર વ્યક્ત કરતાં લખેલા સવા લાખ પત્રો દિલ્હી રવાના કરાયાં..

ગુ.પ્ર.બક્ષીપંચ મોરચા દ્રારા નરેન્દ્ર મોદીના વડાપ્રધાન પદના સફળતા નવ...

વિદ્યાર્થીઓએ શિક્ષણની સાથે સાથે રમતગમત ક્ષેત્રે પણ રસ દાખવવો જોઈએ : પાલિકા પ્રમુખ..

પાટણની ગોપાલક વિદ્યાલય ખાતે સ્વામી વિવેકાનંદ યુવા બોર્ડ દ્વારા...