fbpx

પાટણ ના વિદ્યાર્થી એ પોતાના જન્મદિવસની ઉજવણી અબોલ પક્ષી માટેના કુંડા વિતરણ દ્રારા કરી..

Date:

પાટણ તા. ૧૫
અત્યાર ના ટેકોનલોજી ના યુગ માં બાળકો પોતના જન્મદિવસ ની ઉજવણી ઉત્સાહ,ઉમંગ વચ્ચે કેક કાપી પાર્ટી મનાવી ઉજવતા હોય છે. ત્યારે પાટણની એક શાળાના ધો.૭ મા અભ્યાસ કરતા દેવુસિહ નામના વિધાર્થીએ પોતાના જન્મદિન પ્રસંગે પોતાની શાળાના સહ અધ્યાયીઓને પક્ષી ને પાણી માટેના કુંડા ઓનું વિતરણ કરી અબોલ જીવ પ્રત્યેની પોતાની કરૂણા સાથે જન્મદિન ની ઉજવણી કરી અન્ય બાળકો ને પણ પોતાના જન્મદિન પ્રસંગની ઉજવણી સેવા પ્રવૃતિ સાથે કરવાની પ્રેરણા પૂરી પાડતા શાળા પરિવાર સહિત દેવુસિહના મિત્રો એ પણ આ અનોખા જન્મદિન ની ઉજવણી કરવા બદલ જન્મદિન ની શુભકામનાઓ સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.

Share post:

Subscribe

Popular

More like this
Related

શહેરના કનસડા દરવાજા નજીકના જર્જરીત બનેલા વિઠ્ઠલ ચેમ્બર્સ ને ઉતારી લેવા માંટે કામગીરી હાથ ધરાઈ…

પાલિકા દ્વારા જર્જરિત બનેલી વિઠ્ઠલ ચેમ્બર્સને ઉતારી લેવા અગાઉ...

જૈનોની નગરી પાટણ માં મહાવીર સ્વામી ભગવાનના 2420 માં જન્મ કલ્યાણ ની ભક્તિ સભરમાં માહોલ માં ઉજવણી કરાય..

જૈનોની નગરી પાટણ માં મહાવીર સ્વામી ભગવાનના 2420 માં જન્મ કલ્યાણ ની ભક્તિ સભરમાં માહોલ માં ઉજવણી કરાય.. ~ #369News