fbpx

યુનિ ના મહેકમ અધિકારી નો ચાર્જ ડો.કે .કે પટેલ ને સોપાયો…

Date:

પાટણ તા. ૧૭
હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી મા ઓ.એસ.ડી મહેકમ અધિકારી તરીકે છેલ્લા કેટલાક સમયથી ડેપ્યુટી રજીસ્ટર તરીકે સેવા આપતા ડો કમલભાઈ મોઢ જવાબદારી સંભાળી રહ્યા હતા. ત્યારે કામગીરીના ભારણ ને લઈ યુનિ.ના રજીસ્ટાર ડો.આર .એન. દેસાઈ દ્વારા મહેકમ અધિકારી નો ચાર્જ યુનિ. ના હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગના એચ.ઓ.ડી ડો.કે .કે. પટેલને સોંપવામાં આવ્યો હોવાનું યુનિવર્સિટી ના સુત્રોએ જણાવ્યું હતું.

Share post:

Subscribe

Popular

More like this
Related

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં

પાટણ જિલ્લાના હાજીપુરની 18 દીકરીઓએ દેશભરની સ્પર્ધાઓમાં 336 મેડલ જીત્યાં ~ #369News

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારા ઉત્તર ઝોન મહિલા પાંખ પ્રવક્તા પદે જાગૃતી બેન પ્રજાપતિ અને મીડિયા ઇન્ચાર્જ પદે જનકબેન ઓઝા ની વરણી..

ગુજરાત પ્રજાપતિ ભાજપ વિચાર ધારા ઉત્તર ઝોન મહિલા પાંખ પ્રવક્તા પદે જાગૃતી બેન પ્રજાપતિ અને મીડિયા ઇન્ચાર્જ પદે જનકબેન ઓઝા ની વરણી.. ~ #369News

એચએનજીયુ મેડિકલ સ્ટુડન્ટ એસોસિએશન દ્વારા સ્ટાઈપેન્ડ વધારાની માંગ સાથે આવેદનપત્ર અપાયું..

એસોસિએશનની માંગ નહીં સંતોષાય તો ગાંધીચિધ્યા માર્ગે આંદોલનની ચિમકી… પાટણ...