fbpx

GUJARAT

પાટણ યુનિવર્સિટી નેજમીન સંપાદન કરનાર23 ખેડૂતોને ચુકવવાની રૂ. 8.29 કરોડની રકમ નો ચેક યુનિ. દ્રારા કોટૅ મા જમા કરાવ્યો…

પાટણ તા. 14પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ના નિર્માણ સમયે પોતાની જમીન સરકારને આપનાર 53 ખેડૂતો પૈકી 23 ખેડૂતોના એક પ્રતિનિધિ મંડળ દ્વારા જમીન...

પાટણ સિનિયર સિટીઝન કાઉન્સિલ ના સભ્યોને આધ્યાત્મિકતા નું જ્ઞાન પિરસતા બ્રહ્માકુમારી નીલમ દીદી…

પાટણ તા. ૧૪પાટણ સીનીયર સીટીઝન કાઉન્સિલ ખાતે ઈશ્વરીય વિશ્વ વિદ્યાલયના પ. પૂ. નીલમ દીદીએ આધ્યા ત્મિકતા વિશે જ્ઞાન પ્રદાન કયુઁ હતું. સિનિયર સિટીઝન કાઉન્સિલ...

પાટણ તન્જીમ કમીટી સંચાલીત આશિષ વિધાલયે ધો. ૧૦ અને ધો. ૧૨ મા અનેરી સિધ્ધી હાંસલ કરી…

શાળાના તેજસ્વી તારલાઓ સહિત શાળા પરિવારને સન્માનિત કરવામાં આવ્યાં.. ચાલુ વષૅથી વિધાલય ને વિજ્ઞાન પ્રવાહ ના અભ્યાસ ક્રમની માન્યતા પ્રાપ્ત થતાં સંચાલક મંડળે ખુશી વ્યક્ત...

પાટણમાં નવા શૈક્ષણિક વર્ષથી માતરવાડી સ્થિત એમ. કે. યુનિવર્સિટી ના શ્રી ગણેશ….

પાટણમાં 25 જેટલી વિદ્યાશાખાઓ સાથે એમ. કે.શૈક્ષણીક સંકુલનો શુભારંભ… વિઠ્ઠલપ્રભુ એજ્યુકેશન ટ્રસ્ટ શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રે પાટણમાં સેવાઓ આપવા સજ્જ બન્યું…. પાટણમાં નવીન પ્રકારના ફોરેન્સિક સાયન્સ...

મારૂતિ સ્વિફ્ટ કારના અપગ્રેશન સાથે ના મોડલ નું પાલિકા પ્રમુખ અને મામલતદાર ના વરદ હસ્તે લોન્ચિંગ કરાયુ..

પાટણ તા. ૧૩પાટણ શહેરના હાસાપુર સ્થિત મારુતિ સુઝુકી અરેના સ્ટાર લાઇન કાર પ્રાઇવેટ લિમિટેડ ખાતે પાટણ નગર પાલિકાના પ્રમુખ શ્રીમતી હિરલબેન અજય કુમાર પરમાર...

Popular

Subscribe