Category: ઉત્તર ગુજરાત
પાટણની બી.ડી.સાર્વ.વિધાલય મા ગુરુવંદના સાથે ગુરૂ પૂર્ણિમા ની ઉજવણી કરાઈ..
પાટણ તા. ૨૦શ્રી જૈન મંડળ સંચાલિતબી ડી સાર્વજનિક વિધાલય અને ટી. ડી. સ્માર્ટ વિધાલય,એન.એસ.સુરમ્ય બાળ વાટિકા અને…
પાટણ યુનિવર્સિટીના કુલપતિ પ્રો. પોરીયાને યુજીસી દ્વારા મહત્વની જવાબદારી સોંપાઈ..
પાટણ તા. ૨૦યુ.જી.સી. નવી દિલ્હી અને ભારતીય ભાષા સમિતિ દ્વારા તાજેતરમાં યુનિવર્સિટીના કુલપતિઓ માટે એક દિવસીય વર્કશોપ…
પાંચમ નિમિત્તે નોરતા ગામે રામ રસ સેવા મંડળ દ્વારા પોતાની પરંપરા મુજબ સેવા પ્રવૃત્તિ કરાઈ..
અબોલ જીવો માટે ઘરેથી રોટલી રોટલા ખવરાવી ગ્રામજનોને વૃક્ષના રોપા વિતરણ કરાયા.. પાટણ તા. 20પ્રસિદ્ધ યાત્રાધામ સમા…
બ્રહ્માકુમારી પરિવારના પ. પુ. રતન મોહિની દીદીએ રક્ષા બાંધી પિયુષભાઈ આચાર્ય ને પરમાત્મા ના આશિર્વાદ પાઠવ્યા..
પાટણ તા. ૧૯પાટણ જગન્નાથ મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ ભાઈ આચાર્યએ ઓમ શાંતિ પરિવાર સાથે જોડાયેલા અશ્વિનભાઈ જોશી…
પાટણ નગરપાલિકા દ્વારા રૂ. ૧૧.૭ લાખના ખર્ચે ચાર વિસ્તારમાં મીની હાઈમાસ્ક ઉભા કરાયા..
પાલિકા પ્રમુખ સહિતના સભ્યોએ ઉપસ્થિત રહી ઉપરોક્ત વિસ્તારોમાં મીની હાઈમાસ્ક નો પ્રારંભ કરાવ્યો.. પાટણ તા. ૧૯સ્વર્ણિમ જયંતિ…
પાટણ સાયન્સ સેન્ટર ખાતે સરસ્વતી તાલુકા કક્ષાની સક્ષમ શાળા અંતગૅત શિક્ષકોની તાલીમ શિબિર યોજાઈ..
પાટણ તા. ૧૯સમગ્ર શિક્ષા કચેરીના સહયોગથી સરસ્વતી તાલુકા કક્ષાનો સક્ષમ શાળા માટે શિક્ષકોની તાલીમ શિબિર શુક્રવારે યોજવામાં…
પાલિકા પ્રમુખ દ્રારા ચાંદી પુરા વાઈરસ ને ધ્યાનમાં રાખીને અગમચેતીના ભાગ રૂપે શહેરમાં ફોગીગ શરૂ કરાયું…
પાટણ તા. ૧૯ચાંદીપુરા વાઈરસ ના હાહાકાર ને ધ્યાનમાં રાખીને પાટણ નગરપાલિકા પ્રમુખ દ્રારા શહેરમાં આ વાઈરસ ની…
NDPS ના ગુનાહમાં નામદાર સેશન કોર્ટે CCTV ફૂટેજની માંગણી રાધનપુર પોલિસ પાસે કરતા કેમેરા બંધ હોવાની પોલ છતી થઇ…
પાટણ તા. ૧૯રાધનપુર પોલિસ સ્ટેશનમાં છેલ્લા એક વર્ષથી સીસીટીવી કેમેરા બંધ હાલતમાં હોવાનું રેકર્ડ પર સામે આવ્યું…
કુરેજા કેનાલમાં છલાંગ લગાવનાર ધોકાવાડાના યુવાનની ફાયર વિભાગના કર્મચારીની શોધખોળ બાદ બીજા દિવસે લાશ મળી..
પોલીસે લાશ નું પંચનામુ કરી પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી આપી કાર્યવાહી હાથ ધરી.. પાટણ તા. ૧૯હારીજ-પાટણ…
ચાંદીપુરા વાઈરસ ને ધ્યાનમાં રાખીને પાટણ સિવિલ હોસ્પિટલ માં ૧૧ બેડ સાથે નો વોડૅ તૈયાર કરાયો…
ચાંદીપુરા વાયરસની સંક્રમણથી બચવા પાટણ શહેર અને જિલ્લાના નગરજનોને અપીલ કરાઈ.. પાટણ તા. ૧૯છેલ્લા અઠવાડીયાથી ગુજરાતમાં ચાંદીપુરા…
ગૌરી વ્રત નિમિત્તે પાટણ શહેરની ત્રણ સરકારી સ્કૂલોના વિદ્યાર્થીઓએ ધી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિની મુલાકાત લીધી.
બાળકોને એપીએમસીની કાર્યપદ્ધતિ ની જાણકારી આપી જુમાન્જી ફિલ્મ બતાવી ફરાળી ફૂડ પેકેટનું વિતરણ કરાયું… પાટણ તા. ૧૯પાટણ…
પાટણ ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તકાલય દ્વારા સબજેલમાં ૨૫૦ પુસ્તકો ભેટ ધરાયા…
પાટણ તા. ૧૯પાટણની ઐતિહાસિક શ્રીમંત ફતેહસિંહરાવ સાર્વજનિક પુસ્તસકાલય દ્વારા પાટણનાં નગરજનોમાં વાંચનની પ્રવૃત્તિને વેગ આપવા ‘લાયબ્રેરી આપનાં…
પાટણ જિલ્લા પંચાયતની કારોબારી સમિતીની બેઠકમાં વિકાસ કામો બાબતે વિચાર વિમૅશ કરાયા….
ફાયર એન ઓ સી ,જી. પં માં નવું વીજળી કરણ સહિત ના કામો ની ભલામણો કરાઈ.. પાટણ…
સદભાવના ગ્રુપ ટ્રસ્ટ દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો સાથે પાંચ તીર્થ સ્થાન નો યાત્રા પ્રવાસ કરાયો…
પાટણ તા. ૧૮પાલનપુર સ્થિત વૃદ્ધાશ્રમના વડીલોને સદભાવના ગ્રુપ ટ્રસ્ટના સો યુવાનો દ્વારા દ્વારા ઉત્તર-ગુજરાતના પાંચ તીર્થ સ્થાનોના…
રાધનપુરનાં દેલાણા ગામનાં યુવકે એસ.ટી બસમાંથી મળેલ રકમ મૂળ માલિકને પરત કરી માનવતા મહેકાવી…
પાટણ તા. ૧૮પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના દેલાણા ગામનાં બારોટ વિષ્ણુભાઈ કામ અર્થે બસમાં જઈ રહ્યા હતા ત્યારે…
એક ઘર એક વૃક્ષના સંકલ્પ સાથે દુનાવાડા સ્મશાનભૂમિ ખાતે ૧૦૦૦ વૃક્ષો નું વાવેતર કરાયું..
પાટણ તા. ૧૮પાટણ જિલ્લાના હારિજ તાલુકાના દુનાવાડા ગામમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ ગુરૂવારે આયોજિત કરવા માં આવ્યો હતો. જે…
પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના મોડેલ ફાર્મ બનાવવા માટે ખેડૂતોને રૂ 19.35 લાખની સહાય ચૂકવાઇ…
પાટણ તા. ૧૮પાટણ જિલ્લામાં પ્રાકૃતિક કૃષિના ૧૫૬ મોડલ ફાર્મ છે. પ્રાકૃતિક ખેતીના આધાર સ્તંભોને અનુસરીને બનેલા આ…
પાટણના મહેમદપુર ખાતે આયોજિત પ્રાકૃતિક ખેતીવિષય અંતર્ગત કિસાન ગોષ્ઠીમાં પ્રાકૃતિક ખેતી માટે આહ્વાન કરાયું…
પાટણ તા. ૧૮પાટણ જિલ્લામાં પ્રાકૃતિક ખેતી બાબતે મુહિમ ચાલી રહી છે. ખેડૂતો ધીરે-ધીરે પ્રાકૃતિક ખેતી તરફ વળી…
છેતરપીંડીના બે ગુન્હાઓમાં છેલ્લા બે વર્ષથી નાસતો-ફરતો આરોપીસિધ્ધપુર પોલીસ ના હાથે ઝડપાયો..
પાટણ તા. ૧૮આઇ.જી.પી.ચિરાગ કોરડીયા,પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા પાટણ પોલીસ અધિક્ષક ડો.રવિન્દ્ર પટેલ નાઓએ નાસતા ફરતા…
યુજીવીસીએલ દ્રારા પાટણ સહિત સમગ્ર ઉતર ગુજરાતમાં સ્માટૅ મીટર લગાવવાની કામગીરી હાલમાં મુલત્વી રખાઈ હોવાનો પરિપત્ર કરાયો..
પાટણ વિજ કચેરી, સરકારી કચેરી અને વિજ કમૅચારીઓને ત્યાં ટેસ્ટીંગ માટે ૨૮ સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા.. પાટણ…